SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 7 – Sutra 17 Was there and still is a tradition of belief, what is the difference between that and the tradition of writing? In terms of the gross perception of the destruction of life, everything is relatively the same; however, the difference may only lie in the underlying sentiment. When there is no material hope or other allure behind offerings like Kamal Puja, and only an inflow of devotion or the spirit of surrender exists, the difference in that situation, as opposed to a situation devoid of such inflow or allure, depends on the variations based on different philosophies of worship. The aim of Jain worship, according to its philosophy, is not towards surrender or external satisfaction but solely focuses on self-purification. Various traditions of religious life that have persisted over time exist within the Jain community as a refined and researched form, with the same objective in mind; hence, the principle of refined documentation has been especially emphasized. When life is perceived to be undoubtedly nearing its end, there arises a destruction of religion and necessary duties, as well as the absence of any worldly attachments, then such a vow is regarded as significant. Now, what are the excesses of right perception? Doubts, desires, uncertainties, praises of other perceptions, and praise of other views are the five excesses of right perception.
Page Text
________________ અધ્યાય ૭–સૂત્ર ૧૭ માનવાની પ્રથા હતી અને ચાલુ છે, તેમાં અને લેખનાની પ્રથામાં શું ફેર ? ઉ–પ્રાણનાશની સ્થૂલ દૃષ્ટિએ એ બધું સરખું જ છે, ફેર હેય તે તે તેની પાછળની ભાવનામાં જ હોઈ શકે. કમળપૂજા વગેરેની પાછળ કઈ ભૌતિક આશા કે બીજું પ્રલેભન ન હોય અને માત્ર ભક્તિને આવેશ કે અર્પણની વૃત્તિ હોય, તે એવી સ્થિતિમાં અને તેવા જ આવેશ કે પ્રલેભન વિનાની સંલેખનાની સ્થિતિમાં તફાવત છે તે જુદા જુદા તત્વજ્ઞાન ઉપર બંધાયેલી જુદી જુદી ઉપાસનાની ભાવનાને છે. જૈન ઉપાસનાનું ધ્યેય તેના તત્ત્વજ્ઞાન પ્રમાણે પરાર્પણ કે પરપ્રસન્નતા નથી, પણ આત્મશોધન માત્ર છે. જુના વખતથી ચાલી આવતી ધર્મ પ્રાણનાશની વિવિધ પ્રથાઓનું એ જ ધ્યેયની દૃષ્ટિએ સંશોધિતરૂપ સંલેખનાગ્રત રૂપે જૈનસંપ્રદાયમાં અસ્તિત્વ ધરાવે છે; આ જ કારણને લીધે સંલેખનાગ્રતનું વિધાન ખાસ સંગમાં કરવામાં આવ્યું છે. જ્યારે જીવનને અંત ખાતરીથી નજીક દેખાય, ધર્મ અને આવશ્યક કર્તવ્યોનો નાશ આવી પડે, તેમ જ કઈ પણ જાતનું દુન ન હોય, ત્યારે જ એ વ્રત વિધેય માનવામાં આવ્યું છે. [૧૫-૧૭ હવે સમ્યગદર્શનના અતિચારો કહે છે? शंकाकाङ्क्षाविचिकित्साऽन्यदष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ।१८। શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવ એ સમ્યગદર્શનના પાંચ અતિચારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy