SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
294 Tattvarthasutra However, to eliminate the true defects of the mind that arise from gross life due to desire and from the other defects such as attachment and aversion that arise from it, one must continually strive. Q: What is the meaning of the fault of violence mentioned above? A: The defect of violence is that which leads to the diminished purity of the mind, increased rigidity, and results in the desire for gross life; and that which does not lead to the increase of said rigidity, yet leads to a slight loving disposition and does not interfere at all with introspective life, is the defect of violence even if it appears so. Now the nature of falsehood is: असदभिधानमनृतम् । 9। To call something false is to describe it as non-true. Although in the Sutra mention of falsehood is made, its meaning is vast, encompassing misthinking and misconduct within it. Therefore, to think falsely, to act falsely, and to behave falsely all fall within this same category of falsehood. Just as there is a definition of violence, there is also one for falsehood and definitions of other faults such as non-giving. It should be understood that false statements made with a negligent mindset result in this false defect. 1. Do not add an adjective "negligent" in the context of non-brāhman; because such defects cannot exist in a state of non-negligence. Therefore, celibacy has been said to be faultless; for further clarification, please refer to the prohibition titled "Jain Dṛṣṭi and Brahmacharya" published in this collection.
Page Text
________________ ૨૯૪ તત્ત્વાર્થસૂત્ર પણ ચિત્તના ખરા દોષ જે સ્થૂલ જીવનથી તૃષ્ણા અને તેથી ઉત્પન્ન થતા જે બીજા રાગદ્`ષાદિ દોષો, તેમને ધટાડવા સતત પ્રયત્ન કરવા. પ્ર—ઉપર જે હિંસાનું દોષપણું કહ્યુ તેને શો અર્થ? ઉ—જેથી ચિત્તની કામળતા ઘટી કઠારતા વધે અને સ્થૂલ જીવનની તૃષ્ણા લખાય, તે જ હિંસાતુ દોષપણુ છે; અને જેથી ઉક્ત કઠોરતા ન વધે તેમ જ સહેજ પ્રેમાળવૃત્તિ અને અંતર્મુખ જીવનમાં જરા પણ ખલેલ ન પહાંચે, તે જ હિંસા દેખાવા છતાં તેનુ દોષપણુ છે. [૮] હવે અસત્યનુ સ્વરૂપ છેઃ असदभिधानमनृतम् । ९ । અસત્ કહેવુ તે અમૃત-અસત્ય. જો કે સૂત્રમાં અસતકથનને અસત્ય કહેવામાં આવ્યું છે, છતાં તેના ભાવ વિશાળ હોઈ તેમાં અસચિંતન, અસચરણ એ બધાના સમાવેશ થાય છે. તેથી જ અસત્ ચિતવવું, અસત્ ખેલવું અને અસત્ આચરવુ' તે અધું જ અસત્ય દેાષમાં આવી જાય છે. જેમ હિંસાની વ્યાખ્યામાં તેમ અસત્યની અને ૧અદત્તાદાનાદિ બાકીના દોષોની વ્યાખ્યામાં પણ પ્રમત્તયાગ એ વિશેષણુ સમજી જ લેવું જોઈ એ, તેથી પ્રમત્તયેાગપૂર્વક જે અસત્કથન તે અસત્ય એવા અસત્યદોષને ફલિત અ થાય છે. ૧. અબ્રહ્મમાં પ્રમત્તયાગ' વિશેષણ ન લગાડવું; કારણ કે એ દોષ અપ્રમત્તદશામાં સંભવી જ નથી શકતા. આમ છે માટે જ બ્રહ્મચર્ચીને નિરપવાદ કહેલું છે; વિશેષ ખુલાસા માટે જીએ આ માળામાં પ્રસિદ્ધ થયેલા ‘જૈનદૃષ્ટિએ બ્રહ્મચય” નામના નિષધ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy