SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
297 Chapter - Sutra 10 The work here is complete by taking the main two meanings of the word "asat": 1. To completely deny that which possesses existence; saying it is asat is different from its actual existence. 2. Garvit asat, meaning, that which, despite being true, causes pain to others due to its wrongful intention, is asat. According to the first meaning, to say "there is nothing" when an obligation still exists, despite being worshipped, is untruth; similarly, to provide false information in such a way that the debtor does not succeed, despite accepting that they are due, is also untruth. According to the second meaning, to cause distress to some illiterate or naive person by speaking the truth, while saying something derogatory like "illiterate or naive," is untruth. From these meanings of untruth, the following meanings arise for one who takes a vow of truth: 1. To give up in the face of ignorance. 2. To achieve uniformity in the activities of body, speech, and mind. 3. Not to think, speak, or perform actions with malicious intent even when the truth is adverse. [9] Now describes the nature of theft. अदत्तादान स्तेयम् ॥१०॥ Taking what is not given is termed "theft." If something is owned by someone else, even if it is utterly worthless like a piece of straw, taking it without the owner's permission through the mentality of theft is known as "theft." From this explanation, the following meanings arise for one who takes a vow of non-theft: 1. To be tempted by any object.
Page Text
________________ ૨૯૭ અધ્યાય - સૂત્ર ૧૦ અસત શબ્દના મુખ્ય બે અર્થ લેવાથી અહીંનું કામ સરે છેઃ ૧. જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય તેનો તદ્દન નિષેધ કરવો અગર તે તદ્દન નિષેધ ન કરવા છતાં તે હોય તે કરતાં જુદા રૂપમાં કહેવી તે અસત. ૨. ગર્વિત અસત અર્થાત, જે સત્ય છતાં પરને પીડા કરે તેવા દુર્ભાવવાળું હોય તે અસત્. પહેલા અર્થ પ્રમાણે પૂજી હોવા છતાં લેણદાર માગે ત્યારે કાંઈ નથી જ એમ કહેવું તે અસત્ય, તેમ જ પાસે પૂછ હોવાને સ્વીકાર કર્યા છતાં પણ લેણદાર સફળ ન થાય એવી રીતે તેનું ખ્યાન આપવું તે અસત્ય. બીજા અર્થ પ્રમાણે કેઈ અભણ કે અણસમજુને હલકે પાડવા ખાતર તેને દુઃખ થાય તેવી રીતે સાચું પણ “અભણ કે અણસમજુ એવું વચન કહેવામાં આવે તે અસત્ય. અસત્યના આ અર્થ ઉપરથી સત્ય વ્રત લેનાર માટે નીચેનો અર્થ ફલિત થાય છેઃ ૧. પ્રમત્ત બને ત્યાગ કરવો. ૨. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકરૂપતા સાધવી. ૩. સત્ય છતાં દુર્ભાવથી અપ્રિય ન ચિંતવવું, ન બોલવું કે ન કરવું. [૯] હવે ચેરીનું સ્વરૂપ કહે છે अदत्तादान स्तेयम् ॥१०॥ અણદીધું લેવું તે તેય એટલે ચેરી. જે વસ્તુ ઉપર કોઈ બીજાની માલિકી હોય, તે વસ્તુ ભલે તણખલા જેવી તદ્દન બિનકીમતી હોય છતાં તેના માલિકની પરવાનગી સિવાય ચોર્યબુદ્ધિથી લેવી, એ તેય કહેવાય છે. આ વ્યાખ્યા ઉપરથી અચૌર્યવ્રત લેનાર માટે નીચેને અર્થ ફલિત થાય છેઃ ૧. કઈ પણ ચીજ તરફ લલચાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy