________________
૨૯૦
તત્ત્વાર્થ સૂત્ર
સવેગ અને વૈરાગ્ય ન હૈાય તે અહિંસાદિ વ્રતા સ’ભવી જ ન શકે; તેથી એ વ્રતાના અભ્યાસી માટે સંવેગ અને વૈરાગ્ય પ્રથમ આવશ્યક છે. સંવેગ અને વૈરાગ્યનાં બીજ જગત્સ્વભાવ અને શરીરસ્વભાવના ચિન્તનમાંથી નંખાય છે, તેથી એ બંનેના સ્વાભાવનુ ચિન્તન ભાવનારૂપે અહીં ઉપદેશવામાં આવ્યું છે.
પ્રાણીમાત્ર એછાવત્તો દુઃખના અનુભવ કર્યા જ કરે છે. જીવન તદ્દન વિનશ્વર છે અને ખીજું પણ કાંઈ સ્થિર નથી; અને એ જાતના જગત્સ્વભાવના ચિંતનમાંથી જ સંસાર પ્રત્યેના માહુ દૂર થઈ તેનાથી ભય સ ંવેગ ઉત્પન્ન થાય છે. તે જ રીતે શરીરના અસ્થિર, અશુચિ અને અસાણાના સ્વભાવચિંતનમાંથી જ ખાદ્યાન્યતર વિષયેાની અનાસક્તિ– વૈરાગ્ય જન્મે છે. [૪–૭]
હવે હિંસાનું સ્વરૂપ કહે છે :
प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा । ८ । પ્રમત્તયાગથી થતા જે પ્રાણવધ તે હિંસા. અહિંસા આદિ જે પાંચ વ્રતાનું નિરૂપણ પહેલાં કરવામાં આવ્યું છે, તે વ્રતાને બરાબર સમજવા અને જીવનમાં ઉતારવા ખાતર તેમના વિરોધી દોષાનું સ્વરૂપ યથાપણે જાણવું જ જોઈ એ; તેથી એ પાંચ દાષાના નિરૂપણનું પ્રકરણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાંના પહેલા દોષ હિંસાની વ્યાખ્યા આ સૂત્રમાં છે.
હિંસાની વ્યાખ્યા એ અશાથી પૂર્ણ કરવામાં આવી છે. પહેલા પ્રમત્તયાગ અર્થાત્ રાગદ્વેષવાળી તેમ જ અસાવધાન પ્રવૃત્તિ, અને બીજો પ્રાણવધ. પહેલા અંશ કારણરૂપે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org