SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvartha Sutra Without zeal and detachment, one cannot truly embody the vows of non-violence and others; hence, zeal and detachment are essential prerequisites for those practicing these vows. The seeds of zeal and detachment arise from contemplation on the nature of the world and the body; therefore, the essence of both is imparted here in a meditative form. All living beings invariably experience suffering. Life is entirely transient, and nothing is permanent; from contemplating the nature of the world, one develops fear and zeal towards the cycle of existence. Similarly, detachment (vairagya) arises from contemplating the unstable, impure, and unreliable nature of the body. Now, the form of violence is described: From heedless conduct, the harming of living beings is violence. The previously detailed five vows—starting with non-violence—must be understood correctly and implemented in life; hence, it is necessary to know the proper forms of their opposing faults. Therefore, the chapter introducing the five faults is commenced. The first fault, that of violence, is defined in this sutra. The definition of violence is completed by identifying its components. First, heedless conduct, meaning actions driven by attachment and aversion, and secondly, the harming of living beings. The first component serves as a cause and...
Page Text
________________ ૨૯૦ તત્ત્વાર્થ સૂત્ર સવેગ અને વૈરાગ્ય ન હૈાય તે અહિંસાદિ વ્રતા સ’ભવી જ ન શકે; તેથી એ વ્રતાના અભ્યાસી માટે સંવેગ અને વૈરાગ્ય પ્રથમ આવશ્યક છે. સંવેગ અને વૈરાગ્યનાં બીજ જગત્સ્વભાવ અને શરીરસ્વભાવના ચિન્તનમાંથી નંખાય છે, તેથી એ બંનેના સ્વાભાવનુ ચિન્તન ભાવનારૂપે અહીં ઉપદેશવામાં આવ્યું છે. પ્રાણીમાત્ર એછાવત્તો દુઃખના અનુભવ કર્યા જ કરે છે. જીવન તદ્દન વિનશ્વર છે અને ખીજું પણ કાંઈ સ્થિર નથી; અને એ જાતના જગત્સ્વભાવના ચિંતનમાંથી જ સંસાર પ્રત્યેના માહુ દૂર થઈ તેનાથી ભય સ ંવેગ ઉત્પન્ન થાય છે. તે જ રીતે શરીરના અસ્થિર, અશુચિ અને અસાણાના સ્વભાવચિંતનમાંથી જ ખાદ્યાન્યતર વિષયેાની અનાસક્તિ– વૈરાગ્ય જન્મે છે. [૪–૭] હવે હિંસાનું સ્વરૂપ કહે છે : प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा । ८ । પ્રમત્તયાગથી થતા જે પ્રાણવધ તે હિંસા. અહિંસા આદિ જે પાંચ વ્રતાનું નિરૂપણ પહેલાં કરવામાં આવ્યું છે, તે વ્રતાને બરાબર સમજવા અને જીવનમાં ઉતારવા ખાતર તેમના વિરોધી દોષાનું સ્વરૂપ યથાપણે જાણવું જ જોઈ એ; તેથી એ પાંચ દાષાના નિરૂપણનું પ્રકરણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાંના પહેલા દોષ હિંસાની વ્યાખ્યા આ સૂત્રમાં છે. હિંસાની વ્યાખ્યા એ અશાથી પૂર્ણ કરવામાં આવી છે. પહેલા પ્રમત્તયાગ અર્થાત્ રાગદ્વેષવાળી તેમ જ અસાવધાન પ્રવૃત્તિ, અને બીજો પ્રાણવધ. પહેલા અંશ કારણરૂપે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy