SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter - Sutra 4-7 289 means the wisdom of fatherhood, and therefore the inclination or desire not to cause suffering to others in one's own way. 2. A person often feels a sense of insecurity when seeing someone elevated by their father; as long as that inclination exists, non-violence, truth, etc., cannot endure; thus, it is said that one should cultivate the feeling of joy in the qualities of others that are superior to oneself. Joy means showing respect towards someone who is more virtuous than oneself and being happy to see their elevation. This feeling only pertains to those who are superior; because insecurity, jealousy, and other misfortunes are possible only with regard to them. 3. If one does not feel compassion when seeing someone in pain, they cannot adhere to vows of non-violence etc.; therefore, the feeling of compassion is considered essential. This pertains only to creatures suffering from affliction; because the hope for benevolence and help is only present with those who are suffering, downtrodden, or orphaned. 4. At all times and in all places, only active emotions do not suffice for the practitioner; often, merely maintaining neutrality is useful in preserving vows of non-violence etc., hence the teaching of neutrality has been explained. Neutrality means disregard or detachment. When individuals with completely rigid dispositions and no capacity to accept anything are encountered, and the outcome of their reforming activity appears utterly futile, it is better to remain neutral towards them. Therefore, the subject of neutrality is indeed inappropriate individuals, meaning unqualified recipients.
Page Text
________________ અધ્યાય - સૂત્ર ૪-૭ ૨૮૯ એટલે પરમાં પિતાપણાની બુદ્ધિ, અને તેથી જ પોતાની પેઠે બીજાને દુઃખી ન કરવાની વૃત્તિ અથવા ઇછા. ૨. માણસને ઘણી વાર પિતાથી ચડિયાતાને જોઈ અદેખાઈ આવે છે; એ વૃત્તિને નાશ ન થાય ત્યાં સુધી અહિંસા સત્ય આદિ ટકી જ ન શકે; તેથી અદેખાઈ વિરુદ્ધ પ્રમોદ ગુણની ભાવના કેળવવાનું કહેવામાં આવ્યું છે. પ્રમોદ એટલે પિતાથી વધારે ગુણવાન પ્રત્યે આદર કરે અને તેની ચડતી જોઈ ખુશ થવું તે. આ ભાવનાને વિષય માત્ર અધિક ગુણવાન જ છે; કારણ કે તેના પ્રત્યે જ અદેખાઈ, અસૂયા આદિ દુર્ઘત્તિઓને સંભવ છે. ૩. કોઈને પીડાતા જોઈ જે અનુકંપા ન ઊભરાય, તે અહિંસાદિ વ્રતો નથી જ ન શકે; તેથી કરુણા ભાવનાને આવશ્યક માનવામાં આવી છે. એને વિષય માત્ર કલેશ પામતાં દુઃખી પ્રાણીઓ છે; કારણ કે અનુગ્રહ અને મદદની અપેક્ષા દુઃખી, દીન કે અનાથને જ રહે છે. ૪. દરેક વખતે અને દરેક સ્થળે માત્ર પ્રવૃત્યાત્મક ભાવનાઓ જ સાધક નથી થતી; ઘણી વાર અહિંસાદિ વ્રતોને ટકાવવામાં માત્ર તટસ્થપણું જ ધારણ કરવું ઉપયોગી થાય છે, તેથી માધ્યશ્યભાવના ઉપદેશવામાં આવી છે. માધ્યસ્થ એટલે ઉપેક્ષા કે તટસ્થતા. જ્યારે તદ્દન જડ સંસ્કારના અને કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરવાની યેગ્યતા ન હોય એવાં પાત્રો મળે, અને તેમને સુધારવાની પ્રવૃત્તિનું પરિણામ છેવટે તદ્દન શૂન્ય જ દેખાય, તે તેવાઓ પ્રત્યે તટસ્થપણું રાખવામાં જ શ્રેય છે. તેથી માધ્યસ્થ ભાવનાને વિષય અવિનય અર્થાત અયોગ્ય પાત્ર એટલે જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy