SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 7 - Sutra 8 201 There is a mechanism of harming. Therefore, the result is such that the violence committed through the intentional killing of living beings is considered harm. Q—Taking life from any being or causing pain to anyone is indeed violence. These aspects of violence are the most well-known and widely recognized among Hindus; however, why have they been included in this discussions of intentionality? Until the concept and principles of high moral conduct had not been introduced into human society up to Ujjain, there was no significant distinction in daily life between society and living beings. Just like animals and birds, human beings in such societies too instinctively understand that taking life is necessary for survival or that beings take life even without necessity. In this initial stage of violent behavior in human society, when an individual becomes aware of the nature of violence in his thoughts, he begins to condemn existing violence as a fault of killing and preaches against taking life. On one hand, there are the old sentiments towards the practice of violence, and on the other hand, the emergence of a new sentiment of non-violence; these two create a conflict, leading to several questions arising against the violent inclination. Three questions arise that stand before it: 1. While the advocates of non-violence do indeed lead a life, can that life sustain without some form of violence? If it cannot, can the violence committed in that regard be considered a fault? 2. Mistakes and...
Page Text
________________ અધ્યાય ૭ -સૂત્ર ૮ ૨૦૧ ખીજો કારૂપે છે. તેથી ફલિત અથ એવા થાય છે કે, જે પ્રાણવધ પ્રમત્તયાગથી થાય, તે હિંસા. પ્ર—કાઈના પ્રાણ લેવા કે કેાઈ ને દુઃખ આપવુ એ હિંસા. હિંડસાના આ અં સૌથી જાણી શકાય તેવા અને બહુ પ્રસિદ્ધ છે; છતાં તે અથ માં પ્રમત્તયણને અ શ ઉમેરવામાં કેમ આવ્યા હશે ? ઉજ્જયાં સુધી મનુષ્યસમાજમાં વિચાર અને વન ઉચ્ચ સંસ્કારવાળાં દાખલ નથી થયાં હતાં, ત્યાં સુધી તે સમાજ અને ખીજા પ્રાણીએ વચ્ચે જીવનવ્યવહારમાં ખાસ અંતર નથી હાતુ. જેમ પશુ પક્ષી, તેમ તેવા સમાજના મનુષ્ય પણ લાગણીથી દારાઈ ને જાણ્યું કે અજાણ્યે જીવનની જરૂરિયાત માટે જ કે તેવી જરૂરિયાત વિના જ કાઈના પ્રાણ લે છે. માનવસમાજની આ પ્રાથમિક હિંસામય દશામાં જ્યારે કોઈ એકાદ માણસના વિચારમાં હિંસાના સ્વરૂપ વિષે જાગૃતિ આવે છે, ત્યારે તે ચાલુ હિંસાને એટલે પ્રાણનાશને દોષરૂપ બતાવે છે, અને કાઈ ના પ્રાણ ન લેવાનું ઉપદેશે છે. એક બાજુ હિંસા જેવી પ્રથાના જૂના સંસ્કાર અને બીજી ખાજુ અહિંસાની નવી ભાવનાના ઉદય, આ બે વચ્ચે અથડામણુ થતાં હિંસક વૃત્તિ તરથી હિંસાનિષેધક સામે કેટલાક પ્રશ્નો આપે!આપ ઊભા થાય છે અને તેં તેની સામે મૂકવામાં આવે છે. તે પ્રશ્નો ટૂંકમાં ત્રણ છે: ૧. અહિંસાના પક્ષપાતીએ પણુ જીવન તે ધારણ કરે જ છે, અને જીવન એ કાઈ ને કાઈ જાતની હિંસા વિના નભી શકે તેવું ન હેાવાથી, તેને અંગે તેઓ તરફથી થતી હિંસા એ હિ`સાદોષમાં આવી શકે કે નહિ ? ૨. ભૂલ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy