________________
ર૩૮
તત્વાર્થસૂત્ર એકાધિક છે. બે અંશ અધિક હોય તે ઠરાધિક અને ત્રણ અંશ અધિક હેય તે વ્યધિક, આ રીતે ચાર અંશ અધિક હોય તે ચતુરધિક, એ રીતે અનંતાનંત અધિક સુધી જાય છે. “સમને અર્થ સમસંખ્યા છે; બંને તરફના અંશોની સંખ્યા બરાબર હોય તે તે સમ છે. બે અંશ જઘજેતરના સમ જઘન્યતર બે અંશ છે. બે અંશ જાજેતરના એકાધિક જધન્યતર ત્રણ અંશ છે, બે અંશ જઘજેતરના ચાર અંશ ઠયધિક જઘન્યતર છે. બે અંશ જઘજેતરની વ્યધિક જઘન્યતર પાંચ અંશ છે અને ચતુરધિક જધન્યતર છ અંશ છે; આ રીતે ત્રણ આદિથી તે અનંતાંશ જઘન્યતર સુધીના સમ, એકાધિક, યધિક અને ત્રિઆદિ અધિક જધન્યતરને સમજી લેવા. [૩૪-૩૫] હવે પરિણામનું સ્વરૂપ છેઃ
बन्धे समाधिको पारिणामिको । ३६ ।
બંધના સમયે સમ અને અધિક ગુણ, સમ અને હીન ગુણના પરિણમન કરાવવાળા હોય છે.
બંધનો વિધિ અને નિષેધ બતાવતાં પ્રશ્ન થાય છે કે જે સદશ પરમાણુઓને અથવા વિસદશ પરમાણુઓનો બંધ થાય છે એમાં કેણ કેને પરિણત કરે છે. એને ઉત્તર અહીંયાં આપ્યો છે. ૧. દિગંબરીય પરંપરામાં “
વધિ પરિણામિ ” એ સૂત્રપાઠ છે; તે પ્રમાણે એમાં એક સમનું બીજા સમને પોતાના સ્વરૂપમાં મેળવવું ઇષ્ટ નથી; ફક્ત અધિક પિતાના સ્વરૂપમાં હીનને મેળવી લે એટલું જ ઇષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org