SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
R38 The Tattvārthasūtra has multiple parts. When two parts are more, it is called "ṭharādhika," and when three parts are more, it is called "vyadhika." In this way, when there are four parts more, it is called "chaturdhika," and it goes on to infinity. "When the number of parts on both sides is equal, it is called 'sam' (equal). Two parts are in the state of 'jaghajetara' as sam; there are two parts in the state 'jaghan'yatar.' When two parts are in the state 'jātsar' there are three parts in the state 'jadhanyatar,' and four parts in the state 'ṭhaydhika.' When two parts are in the state 'jaghajetara,' five parts are in the state 'jadhanyatar,' and six parts are in the state 'chaturdhika.' In this way, it should be understood as sam, ekādhika, vyadhika, and triādhi with respect to the infinite parts. [34-35] Now, the form of the result is: Bound is samādhi, and parināmika. 36. At the time of bondage, one experiences the results of sam and adhika, as well as the results of sam and hīna. A question arises regarding the method and prohibition of bondage, asking which atoms produce results among those that are bound or unbound. The answer is given here. 1. In the Digambara tradition, "vadhī parināmi" is the sutra passage; according to this, gaining one sam from another sam in its own form is not desired; only gaining hīna in the form of an adhika father is desired.
Page Text
________________ ર૩૮ તત્વાર્થસૂત્ર એકાધિક છે. બે અંશ અધિક હોય તે ઠરાધિક અને ત્રણ અંશ અધિક હેય તે વ્યધિક, આ રીતે ચાર અંશ અધિક હોય તે ચતુરધિક, એ રીતે અનંતાનંત અધિક સુધી જાય છે. “સમને અર્થ સમસંખ્યા છે; બંને તરફના અંશોની સંખ્યા બરાબર હોય તે તે સમ છે. બે અંશ જઘજેતરના સમ જઘન્યતર બે અંશ છે. બે અંશ જાજેતરના એકાધિક જધન્યતર ત્રણ અંશ છે, બે અંશ જઘજેતરના ચાર અંશ ઠયધિક જઘન્યતર છે. બે અંશ જઘજેતરની વ્યધિક જઘન્યતર પાંચ અંશ છે અને ચતુરધિક જધન્યતર છ અંશ છે; આ રીતે ત્રણ આદિથી તે અનંતાંશ જઘન્યતર સુધીના સમ, એકાધિક, યધિક અને ત્રિઆદિ અધિક જધન્યતરને સમજી લેવા. [૩૪-૩૫] હવે પરિણામનું સ્વરૂપ છેઃ बन्धे समाधिको पारिणामिको । ३६ । બંધના સમયે સમ અને અધિક ગુણ, સમ અને હીન ગુણના પરિણમન કરાવવાળા હોય છે. બંધનો વિધિ અને નિષેધ બતાવતાં પ્રશ્ન થાય છે કે જે સદશ પરમાણુઓને અથવા વિસદશ પરમાણુઓનો બંધ થાય છે એમાં કેણ કેને પરિણત કરે છે. એને ઉત્તર અહીંયાં આપ્યો છે. ૧. દિગંબરીય પરંપરામાં “ વધિ પરિણામિ ” એ સૂત્રપાઠ છે; તે પ્રમાણે એમાં એક સમનું બીજા સમને પોતાના સ્વરૂપમાં મેળવવું ઇષ્ટ નથી; ફક્ત અધિક પિતાના સ્વરૂપમાં હીનને મેળવી લે એટલું જ ઇષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy