SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 5 - Sutra 37 239 In a similar place, a part does not become a part; it becomes a mix. Just like, two parts of a fluid with two parts of a solid or three parts of a fluid with three parts of a solid. In such a place, one similar part can transform another similar part into the form of a father. That is to say, depending on substance, place, time, and state, sometimes the quality of fluidity can transform solidity into the form of fluidity, and sometimes solidity can transform fluidity into the form of solidity; however, in most cases, mostly the more developed part can transform the lesser part into its own form. Just as fifty parts of fluidity can transform three parts of fluidity into the form of a father, that is, three parts of fluidity can also become fifty parts concerning the relationship of five parts of fluidity. In this way, five parts of fluidity can also acquire three parts of solidity in their true form. That is to say, solidity can transform into the form of fluidity; when solidity is more, then it can also transform lesser fluidity from the father’s form into the form of solidity. [36]: Now, the definition of substance is mentioned: गुणपर्यायवद् द्रव्यम्। 37। Substance is characterized by qualities and modes. The mention of substance has come several times before. Therefore, its definition is explained here. That which is characterized by qualities and modes is called substance. Each substance remains transformed into different forms at different times due to the causal nature of its inherent qualities and modes.
Page Text
________________ અધ્યાય ૫- સૂત્ર ૩૭ ૨૩૯ સમાંશ સ્થલમાં સદશ બંધ તે થતું જ નથી, વિસદશ થાય છે. જેમ કે, બે અંશ સ્નિગ્ધના બે અંશ રૂક્ષની સાથે અથવા ત્રણ અંશ સ્નિગ્ધના ત્રણ અંશ રૂક્ષની સાથે. એવા સ્થળમાં કઈ એક સમ બીજા સમને પિતાના રૂપમાં પરિણત કરી લે છે. અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ક્યારેક સ્નિગ્ધત્વ જ રૂક્ષત્વને સ્નિગ્ધત્વરૂપમાં બદલી નાંખે છે અને ક્યારેક રૂક્ષત્વ, સ્નિગ્ધત્વને રૂક્ષત્વરૂપમાં બદલી નાંખે છે; પરંતુ અધિકાંશ સ્થળમાં અધિકાંશ જ હીનાંશને પોતાના સ્વરૂપમાં બદલી શકે છે. જેમ પંચાંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશે સ્નિગ્ધત્વને પિતાના સ્વરૂપમાં પરિણત કરે છે અર્થાત્ ત્રણ અંશ સ્નિગ્ધત્વ પણ પાંચ અંશ સ્નિગ્ધત્વના સંબંધથી પાંચ અંશ પરિમાણુ થઈ જાય છે. આ રીતે પાંચ અંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશ રૂક્ષત્વને પણ સ્વસ્વરૂપમાં મેળવી લે છે. અર્થાત્ રક્ષત્વ, સ્નિગ્ધત્વરૂપમાં બદલાઈ જાય છે; જ્યારે રૂક્ષત્વ અધિક હોય ત્યારે તે પણ પિતાનાથી ઓછા સ્નિગ્ધત્વને પિતાના સ્વરૂપ અર્થાત રક્ષસ્વરૂપ બનાવી લે છે. [૩૬] : હવે દ્રવ્યનું લક્ષણ કહે છે: गुणपर्यायवद् द्रव्यम् ।३७। દ્રવ્ય, ગુણપર્યાયવાળું છે. દ્રવ્યને ઉલ્લેખ તે પહેલાં કેટલીયે વાર આવી ગયું છે. તેથી એનું લક્ષણ અહીંયાં બતાવવામાં આવે છે. જેમાં ગુણ અને પર્યાય હેય, તે દ્રવ્ય કહેવાય છે. પ્રત્યેક કવ્ય પિતાના પરિણામી સ્વભાવના કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્નભિન્ન રૂપમાં પરિણત રહે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy