SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
240 Tattvarthasutra That is, it achieves various results. The power to produce results in a substance is called its guru, and the result arising from qualities is called the paryaya. The quality is the cause, and the paryaya is the effect. A substance has an infinite number of qualities in the form of power; these are either inherently present in the substance or are not separable from each other. Each quality is infinite through the various paryayas arising at different times from power. The substance and its inherent powers are eternal, that is, without beginning or end. However, since all paryayas are produced and destroyed in succession, they are individually transient, that is, they come and go, while in terms of the flow, paryayas are also beginningless and endless. The flow of paryayas occurring in a substance due to a causal power is homogeneous. The flow of paryayas arising from infinite powers of the substance also continues endlessly at once together. Different powers resulting in diverse heterogenous paryayas can converge in a single substance at a single time; however, paryayas of one power in the same nature occurring at different times do not meet in a single vision at once. The soul and pudgala are substances; because in them, consciousness and form respectively have infinite qualities, and knowledge, vision, and various usages, as well as various infinite paryayas such as blue and others. The soul transforms, through conscious power, into various forms, while pudgala transforms into different forms through its material power. Conscious power cannot be separated from the substance of the soul and from other powers belonging to the soul. In the same way, material power cannot be separated from the substance of pudgala and from other powers belonging to pudgala.
Page Text
________________ ૨૪૦ તત્ત્વાર્થસૂત્ર અર્થાત્ વિવિધ પરિણામાને પ્રાપ્ત કરે છે. દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, તે જ એના ગુરૂ કહેવાય છે, અને ગુણજન્ય પરિણામ પર્યાય કહેવાય છે. ગુણુ કારણ છે અને પર્યાય કાર્યાં છે. એક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણ છે; જે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર અવિ ભાજ્ય છે. પ્રત્યેક ગુણ શક્તિના ભિન્ન ભિન્ન સમયમાં થતા વૈકાલિક પર્યાયેા અનત છે. દ્રવ્ય અને એના અશ રૂપ શક્તિઓ ઉત્પન્ન તથા વિનષ્ટ ન થવાને કારણે નિત્ય અર્થાત્ અનાદિઅનંત છે. પરંતુ બધા પર્યાયેા પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થતા રહેવાને કારણે વ્યક્તિશઃ અનિત્ય અર્થાત્ સાદિસાંત છે, અને પ્રવાહની અપેક્ષાએ પર્યાયેા પણ અનાદિઅનંત છે. કારણભૂત એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતા શૈકાલિક પર્યાયપ્રવાહ સજાતીય છે. દ્રવ્યમાં અનંત શક્તિઓથી તજજન્યપર્યાયપ્રવાહ પણ અનંત જ એકી સાથે ચાલુ રહે છે. ભિન્નભિન્ન શક્તિજન્ય વિજાતીય પર્યાયે એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે; પરંતુ એક શક્તિજન્ય ભિન્નભિન્ન સમયભાવી સજાતીય પર્યાયેા એક દ્રશ્યમાં એક સમયમાં હાતા નથી. આત્મા અને પુદ્ગલ દ્રવ્ય છે; કેમ કે એમનામાં ચેતના આદિ તથા રૂપ આદિ અનુક્રમે અનત ગુણ છે અને જ્ઞાન, દર્શોનરૂપ વિવિધ ઉપયાગ આદિ તથા નીલપીતાદિ વિવિધ અનંત પર્યાયા છે. આત્મા ચેતનાશક્તિ દ્વારા ઉપયોગ રૂપમાં અને પુદ્ગલ રૂપશક્તિ દ્વારા ભિન્નભિન્ન નીલપીતદિ રૂપમાં પરિણત થયા કરે છે. ચેતનાશક્તિ આત્મદ્રવ્યથી અને આત્મગત અન્ય શક્તિઓથી અલગ થઈ શકતી નથી. આ રીતે રૂપશક્તિ પુદ્દગલ દ્રવ્યથી અને પુદ્ગલગત અન્ય શક્તિઓથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy