________________
અધ્યાય ૩ સૂત્ર ૧૪-૨૬
૨૧૭
દનવિશુદ્ધિ, વિનયસ પન્નતા, શીલ અને તેામાં અત્યંત અપ્રમાદ, જ્ઞાનમાં સતત ઉપયોગ તથા સ`વેગ, શક્તિ પ્રમાણે ત્યાગ અને તપ, સંધ અને સાધુનુ સમાધાન તથા વૈયાનૃત્ય કરવાં, અરિહંત, આચાર્ય, બહુશ્રુત તથા પ્રવચનની ભક્તિ કરવી, આવશ્યક ક્રિયાઓને ન છેડવી, મેાક્ષમાગ ની પ્રભાવના અને પ્રવચનવાત્સલ્ય, એ તી કર નામકમના મ હેતુ છે.
પરનિંદા, આત્મપ્રશ'સા, સદ્ગુણૢાનું આચ્છાદન અને અસગુણાનું પ્રકાશન, એનીચ ગાત્રના અ હેતુ છે.
એનાથી ઊલટું, અર્થાત્ પરપ્રશ ંસા, આત્મનિંદા આદિ તથા નમ્ર વૃત્તિ અને નિરભિમાનતા, એ ઉચ્ચ ગાત્રકમના અધહેતુ છે.
દાનાદિમાં વિત્ર નાંખવુ. તે અંતરાયકમ ના અ હેતુ છે.
અહીંથી લઈ અઘ્યાયના અંત સુધીમાં દરેક મૂળ કર્મપ્રકૃતિના બધહેતુઓનું ક્રમશઃ વન છે. જો કે બધી કર્યું. પ્રકૃતિએના બંધહેતુ સામાન્ય રૂપે યાગ અને કષાય જ છે, તથાપિ કષાયજન્ય અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાંથી કઈ કઈ પ્રવૃત્તિઓ કયા કયા કર્માંના બંધનેા હેતુ થઈ શકે છે એ વિભાગપૂર્વક બતાવવું, એ પ્રસ્તુત પ્રકરણના ઉદ્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org