________________
૨૬૮
તત્વાર્થસૂત્ર ज्ञानावरणीय अने दशनावरणीय कर्मना बंधहेतुओर्नु स्वरूपः ૧. જ્ઞાન. જ્ઞાની અને જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ ધારણ કર અર્થાત તત્ત્વજ્ઞાનનું નિરૂપણ થતું હોય ત્યારે કોઈ પિતાના મનમાં જ એ તત્ત્વજ્ઞાન પ્રત્યે, તેના વક્તા પ્રત્યે કે તેનાં સાધને પ્રત્યે બળ્યા કરે. એ “ત~દોષ – જ્ઞાનપ્રષ' કહેવાય છે. ૨. કેઈ કાંઈ પૂછે અગર જ્ઞાનનું કંઈ સાધન માગે, ત્યારે જ્ઞાન અને સાધન પાસે હોવા છતાં કલુષિત ભાવે એમ કહેવું કે, હું નથી જાણત, અગર મારી પાસે તે વસ્તુ નથી, તે જ્ઞાનનિહ્નવ” છે. ૩. જ્ઞાન અભ્યસ્ત અને પાકું કર્યું હોય, તે દેવા યોગ્ય પણ હય, છતાં કોઈ તેને ગ્રાહક અધિકારી મળે ત્યારે તેને ન આપવાની કલુષિત વૃત્તિ, તે “જ્ઞાનમાત્સર્ય. ૪. કેઈને જ્ઞાન મેળવવામાં કલુષિત ભાવે અડચણ કરવી, તે જ્ઞાનાંતરાય”. પ. બીજે કઈ જ્ઞાન આપતે હેાય ત્યારે વાણી અને શરીરથી તેને નિષેધ કરો, તે “જ્ઞાનાસાદન. ૬. કેઈએ વાજબી કહ્યું હોય છતાં પોતાની અવળી મતિને લીધે અયુક્ત ભાસવાથી તેના દોષ પ્રગટ કરવા, તે “ઉપઘાત'.
જ્યારે ઉપર જણાવેલા પ્રદેષ, નિદ્ભવ આદિ જ્ઞાન, જ્ઞાની કે તેના સાધન આદિ સાથે સંબંધ ધરાવતા હોય, ત્યારે તે જ્ઞાનપ્રષ, જ્ઞાનનિવ રૂપે ઓળખાય છે, અને તે જ પ્રષ, નિદ્ભવ આદિ, દર્શન (સામાન્ય બેધ, દર્શની અથવા દર્શનના સાધન સાથે સંબંધ ધરાવે, ત્યારે દર્શનપ્રષ, દર્શન નિહ્નવ આદિ રૂપે સમજવા.
પ્રવ–આસાદન અને ઉપઘાતમાં શું ફેર ?
ઉ૦–છતે જ્ઞાને તેને વિનય ન કરો, બીજા સામે તે ન પ્રકાશવું, તેના ગુણ ન જણાવવા, એ “આસાદન” છે; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org