________________
અધ્યાય -સૂત્ર ૧૪૨૬
૨૭૭ ૩જ ગોત્રના માઢવોનું સ્વઃ ૧. પિતાના દોષે જેવા, તે “આત્મનિંદા.” ૨, બીજાના ગુણો જેવા, તે “પપ્રશંસા.” ૩. પિતાના દુર્ગણેને પ્રગટ કરવા, તે અસદુગુણોદ્દભાવન. ૪. પિતાના છતા ગુણને ઢાંકવા, તે સ્વગુણા
છાદન.” ૫. પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યે નમ્ર વૃત્તિ ધારણ કરવી, તે “નમ્રવૃત્તિ અને ૬. જ્ઞાન, સંપત્તિ આદિમાં બીજાથી ચઢિયાતાપણું હોવા છતાં તેમને કારણે ગર્વ ધારણ ન કરવો તે “અનુસેક.' [૨૫]
સંતરાય ર્મના નાસ્ત્રોનું સ્વરૂઃ કેઈ ને દાન કરતાં, કોઈને કાંઈ મેળવતાં, કે કોઈને ભોગ, ઉપભોગ આદિમાં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી, તે “વિઘકરણ”
અગિયારમાથી છવ્વીસમા સૂત્ર સુધીમાં સાંપરાયિક કર્મની દરેક મૂળ પ્રકૃતિના જે જુદા જુદા આસ્ત્ર કહેવામાં આવ્યા છે, તે ઉપલક્ષણ માત્ર છે; એટલે દરેક મૂળ પ્રકૃતિના ગણાવેલ આસો ઉપરાંત બીજા પણ તેના જેવા, તે તે પ્રકૃતિના આસ્ત્ર, નહિ કહ્યા છતાં પોતે જ સમજી લેવા. જેમકે આલસ્ય, પ્રમાદ, મિથ્યપદેશ વગેરે જ્ઞાનાવરણીય કે દર્શનાવરણીયના આસ્ત્ર નથી ગણાવ્યા, છતાં તેમના આસવમાં તે પણ ગણવા જોઈએ. તેમ જ વધ, બંધન, તાડન આદિ તથા અશુભ પ્રયોગ વગેરે અસાતવેદનીયના આસ્ત્રોમાં નથી ગણાવ્યા, છતાં તે પણ તેના આ સમજવા.
પ્ર૦ - દરેક મૂળ પ્રકૃતિના આસો જુદાજુદા કહેવામાં આવ્યા છે તે ઉપરથી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે, શું જ્ઞાનપ્રદોષાદિ ગણવેલ આસો માત્ર જ્ઞાનાવરણીયાદિ કર્મના જ બંધક છે, કે જ્ઞાનાવરણીયાદિ ઉપરાંત અન્ય કર્મના પણ બંધક છે ? જે ત–૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org