SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter - Sutra 1426 277. Regarding the faults of the three gotras of the Madhvas: 1. The faults of the father are known as "self-deprecation." 2. The qualities of others are known as "praise." 3. To reveal the father's bad qualities is "exposing evil traits." 4. To cover the qualities of the father is "concealing one's own virtues." 5. To adopt a humble attitude towards worthy individuals is "humility," and 6. Despite possessing knowledge, wealth, etc., not harboring pride due to them is termed "unpretentiousness." [25] To not obstruct, in terms of offerings, donations, or causing discomfort to others in enjoying or experiencing, is termed "obstruction." From the eleventh to the twenty-sixth sutra, the various inherent natures of the karmas have been addressed; hence, the different attributes of each inherent nature should also be understood similarly. For example, laziness, negligence, falsehood, etc. might not be categorized as attributes related to knowledge-covering or perception-covering karma, yet they should still be considered in terms of their essence. Likewise, attachment, bondage, punishment, and other inauspicious practices are not classified within the attributes of the non-subtle, but they should also be understood in that context. Question: It arises from the above classification that are the attributes classified under knowledge-deficiency and such only binders of knowledge-covering karma, or do they extend to other karmas as well?
Page Text
________________ અધ્યાય -સૂત્ર ૧૪૨૬ ૨૭૭ ૩જ ગોત્રના માઢવોનું સ્વઃ ૧. પિતાના દોષે જેવા, તે “આત્મનિંદા.” ૨, બીજાના ગુણો જેવા, તે “પપ્રશંસા.” ૩. પિતાના દુર્ગણેને પ્રગટ કરવા, તે અસદુગુણોદ્દભાવન. ૪. પિતાના છતા ગુણને ઢાંકવા, તે સ્વગુણા છાદન.” ૫. પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યે નમ્ર વૃત્તિ ધારણ કરવી, તે “નમ્રવૃત્તિ અને ૬. જ્ઞાન, સંપત્તિ આદિમાં બીજાથી ચઢિયાતાપણું હોવા છતાં તેમને કારણે ગર્વ ધારણ ન કરવો તે “અનુસેક.' [૨૫] સંતરાય ર્મના નાસ્ત્રોનું સ્વરૂઃ કેઈ ને દાન કરતાં, કોઈને કાંઈ મેળવતાં, કે કોઈને ભોગ, ઉપભોગ આદિમાં અડચણ નાંખવી કે તેવી વૃત્તિ રાખવી, તે “વિઘકરણ” અગિયારમાથી છવ્વીસમા સૂત્ર સુધીમાં સાંપરાયિક કર્મની દરેક મૂળ પ્રકૃતિના જે જુદા જુદા આસ્ત્ર કહેવામાં આવ્યા છે, તે ઉપલક્ષણ માત્ર છે; એટલે દરેક મૂળ પ્રકૃતિના ગણાવેલ આસો ઉપરાંત બીજા પણ તેના જેવા, તે તે પ્રકૃતિના આસ્ત્ર, નહિ કહ્યા છતાં પોતે જ સમજી લેવા. જેમકે આલસ્ય, પ્રમાદ, મિથ્યપદેશ વગેરે જ્ઞાનાવરણીય કે દર્શનાવરણીયના આસ્ત્ર નથી ગણાવ્યા, છતાં તેમના આસવમાં તે પણ ગણવા જોઈએ. તેમ જ વધ, બંધન, તાડન આદિ તથા અશુભ પ્રયોગ વગેરે અસાતવેદનીયના આસ્ત્રોમાં નથી ગણાવ્યા, છતાં તે પણ તેના આ સમજવા. પ્ર૦ - દરેક મૂળ પ્રકૃતિના આસો જુદાજુદા કહેવામાં આવ્યા છે તે ઉપરથી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે, શું જ્ઞાનપ્રદોષાદિ ગણવેલ આસો માત્ર જ્ઞાનાવરણીયાદિ કર્મના જ બંધક છે, કે જ્ઞાનાવરણીયાદિ ઉપરાંત અન્ય કર્મના પણ બંધક છે ? જે ત–૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy