SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
78 The Tarvathasutra states that one karmic nature's binding is also dependent on another karmic nature. It is pointless to describe various aspects based on different natures because one karmic nature's aspect also pertains to another karmic nature. If it is believed that a certain aspect applies solely to one karmic nature and not to others, this contradicts the principles of scripture. The scriptural principle is that generally, the bondage associated with life occurs together with karmic natures. According to this rule, when knowledge-obscuring bondage takes place, it must also be considered that the other five natures, such as feeling-nature, are also bound. A specific karma can only manifest at a time; however, bondage can occur for that karma as well as for other non-contradictory karmas. Thus, claiming that certain aspects are only relevant to certain natures is hindered by scriptural rules. What, then, does the division of natures mean? In the division of aspects presented here, one should understand it in terms of the concept of bondage; that is, while experiencing the influx of one karmic nature, bondage is also associated with other karmic natures, and this scriptural rule is applicable only in the context of locale, not in the context of aspects. The summary is that the division of aspects pertains not to the context of locale but to the aspect context; hence, regarding multiple karmic natures as locale-bound does not create a conflict with scriptural rules.
Page Text
________________ ર૭૮ તરવાથસૂત્ર એક કર્મપ્રકૃતિના આવો અન્ય કર્મપ્રકૃતિના પણ બંધક હેય, તે પ્રકૃતિવાર જુદા જુદા આસોનું વર્ણન કરવું નકામું છે, કારણ કે એક કર્મપ્રકૃતિના આએવો પણ અન્ય કર્મપ્રકૃતિના આવો છે જ. અને જો કોઈ એક કર્મપ્રકૃતિના ગણાવેલ આવો માત્ર તે જ કર્મપ્રકૃતિના આવો છે, બીજીના નહિ, એમ માનવામાં આવે, તે શાસ્ત્રનિયમમાં વિરોધ આવે છે. શાસ્ત્રનિયમ એવો છે કે, સામાન્ય રીતે આયુષને છેડી સાતે કર્મપ્રકૃતિએને બંધ એક સાથે થાય છે. આ નિયમ પ્રમાણે જ્યારે જ્ઞાનાવરણીયનો બંધ થતો હોય, ત્યારે બીજી વેદનીય આદિ છ પ્રકૃતિઓને બંધ પણ થાય છે એમ માનવું પડે છે. આસ્રવ તો એક સમયે એક એક કર્મપ્રકૃતિને જ થાય છે, પરંતુ બંધ તે તે કર્મપ્રકૃતિ ઉપરાંત બીજી પણ અવિરોધી કર્મપ્રકૃતિઓને થાય છે. એટલે અમુક આસ્ત્ર અમુક પ્રકૃતિના જ બંધક છે એ પક્ષ શાસ્ત્રીય નિયમથી બાધિત થાય છે. એટલે પ્રકૃતિવાર આવોના વિભાગ કરવાનો અર્થ શો ? ઉ–અહીં જે આવોને વિભાગ દર્શાવવામાં આવ્યું છે, તે અનુભાગ અર્થાત રસબંધને ઉદ્દેશીને સમજ જોઈએ; એટલે કે કઈ પણ એક કર્મપ્રકૃતિના આસવના સેવન વખતે તે કર્મ ઉપરાંત બીજી પણ કર્મપ્રકૃતિઓને બંધ થાય છે એ શાસ્ત્રીય નિયમ ફક્ત પ્રદેશબંધમાં ઘટાવ; અનુભાગબંધમાં નહિ. સારાંશ એ છે કે, આવોનો વિભાગ એ પ્રદેશબંધની અપેક્ષાએ નહિ, પણ અનુભાગબંધની અપેક્ષાએ છે, તેથી એક સાથે અનેક કર્મપ્રકૃતિઓને પ્રદેશબંધ માનવાને લીધે પૂત શાસ્ત્રીય નિયમમાં અડચણ નથી આવતી; અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy