________________
તત્ત્વાર્થસૂત્ર
ખાસ કાળજીપૂર્વક વિશેષ પ્રકારની અનુકૂળ પ્રવૃત્તિ સેવવામાં ન આવે, તો સ્વીકારવા માત્રથી વ્રતો કાંઈ આત્મામાં ઊતરતાં નથી. તેથી ગ્રહણ કરેલાં વ્રત જીવનમાં ઊંડાં ઊતરે તે માટે, દરેક વ્રતને અનુકૂળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિઓ સ્થૂળ દૃષ્ટિએ ખાસ ગણાવવામાં આવી છે, જે ભાવનાના નામથી પ્રસિદ્ધ છે. જો એ ભાવનાઓ પ્રમાણે બરાબર વવામાં આવે, તે લીધેલાં વ્રતા ઉત્તમ ઔષધની પેઠે પ્રયત્નશીલ મનુષ્ય માટે સુદર પરિણામકારક સિદ્ધ થાય છે. એ ભાવનાઓ અનુક્રમે નીચે પ્રમાણે છે :
૧. ર્યાિસમિતિ, મને ગુપ્તિ, એષણાસમિતિ, દાનનિક્ષેપણસમિતિ અને આલાકિતપાનભોજન, એ પાંચ ભાવનાએ અહિંસાવ્રતની છે.
૨. અનુવીચિભાષ, ક્રોધપ્રત્યાખ્યાન, લાભપ્રત્યાખ્યાન, નિયતા અને હાસ્યપ્રત્યાખ્યાન એ પાંચ ભાવના સત્ય વ્રતની છે.
૨૮૪
૩. અનુવીચિઅવગ્રહયાચન, અભીક્ષ્ણઅવગ્રહયાચન, અવગ્રહાવધારણ, સાધર્મિક પાસેથી અવગ્રહયાચન અને અનુજ્ઞાતિપાનભોજન એ પાંચ ભાવનાએ અચૌર્ય વ્રતની છે.
૪. સ્ત્રી, પશુ અને નપુંસક વડે સેવાયેલ શયન આદિત્તુ વન, રાગપૂર્વક કથાનુ વન, સ્ત્રીની મનેાહર ઇંદ્રિયાના અવલાકનનું વર્જન, પ્રથમના રતિવિલાસના સ્મરણનું વન અને પ્રણીતરસભોજનનું વન, એ બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓ છે.
.
૫. મનેાન કે અમનેન સ્પર્શી, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં સમભાવ રાખવેા, એ પરિગ્રહની પાંચ ભાવનાએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org