SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvarthasutra If specific favorable activities are not undertaken with particular care, then merely accepting vows does not lead to their internalization. Therefore, to ensure that the accepted vows deeply penetrate life, several activities have been prescribed that should align with each vow, which are popularly known as feelings. When these feelings are properly applied, the vows taken yield excellent results for a diligent individual, much like a potent medicine. The feelings, in order, are as follows: 1. The five feelings associated with the vow of non-violence are: general compassion, secrecy, detachment from desires, charity, and moderate consumption of food. 2. The five feelings related to the vow of truthfulness are: accurate speech, renunciation of anger, renunciation of profit, regularity, and renunciation of jest. 3. The five feelings associated with the vow of non-stealing are: seeking permission before taking, constant seeking of approval, holding firm on consent, seeking permission from a proper person, and gentle consumption of food when permitted. 4. The five feelings related to the vow of celibacy include: avoidance of contact with women, animals, and eunuchs; avoiding engaging in pleasure, renouncing the attraction to a woman’s charm; recalling the initial delight of relations; and enjoying a lawful meal. 5. The five feelings associated with the vow of non-possessiveness involve: maintaining equanimity toward touch, taste, smell, sight, and sound.
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર ખાસ કાળજીપૂર્વક વિશેષ પ્રકારની અનુકૂળ પ્રવૃત્તિ સેવવામાં ન આવે, તો સ્વીકારવા માત્રથી વ્રતો કાંઈ આત્મામાં ઊતરતાં નથી. તેથી ગ્રહણ કરેલાં વ્રત જીવનમાં ઊંડાં ઊતરે તે માટે, દરેક વ્રતને અનુકૂળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિઓ સ્થૂળ દૃષ્ટિએ ખાસ ગણાવવામાં આવી છે, જે ભાવનાના નામથી પ્રસિદ્ધ છે. જો એ ભાવનાઓ પ્રમાણે બરાબર વવામાં આવે, તે લીધેલાં વ્રતા ઉત્તમ ઔષધની પેઠે પ્રયત્નશીલ મનુષ્ય માટે સુદર પરિણામકારક સિદ્ધ થાય છે. એ ભાવનાઓ અનુક્રમે નીચે પ્રમાણે છે : ૧. ર્યાિસમિતિ, મને ગુપ્તિ, એષણાસમિતિ, દાનનિક્ષેપણસમિતિ અને આલાકિતપાનભોજન, એ પાંચ ભાવનાએ અહિંસાવ્રતની છે. ૨. અનુવીચિભાષ, ક્રોધપ્રત્યાખ્યાન, લાભપ્રત્યાખ્યાન, નિયતા અને હાસ્યપ્રત્યાખ્યાન એ પાંચ ભાવના સત્ય વ્રતની છે. ૨૮૪ ૩. અનુવીચિઅવગ્રહયાચન, અભીક્ષ્ણઅવગ્રહયાચન, અવગ્રહાવધારણ, સાધર્મિક પાસેથી અવગ્રહયાચન અને અનુજ્ઞાતિપાનભોજન એ પાંચ ભાવનાએ અચૌર્ય વ્રતની છે. ૪. સ્ત્રી, પશુ અને નપુંસક વડે સેવાયેલ શયન આદિત્તુ વન, રાગપૂર્વક કથાનુ વન, સ્ત્રીની મનેાહર ઇંદ્રિયાના અવલાકનનું વર્જન, પ્રથમના રતિવિલાસના સ્મરણનું વન અને પ્રણીતરસભોજનનું વન, એ બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓ છે. . ૫. મનેાન કે અમનેન સ્પર્શી, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં સમભાવ રાખવેા, એ પરિગ્રહની પાંચ ભાવનાએ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy