SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter Sūga 2-3 283 The great saints up to today have indicated that one should turn their skillful intellect towards daily sustenance. 1] Now, what does it say about the distinctions of vows? In all places, there is a general understanding. 2. The less intensive renunciation is "Āśūvrata" and the more intensive renunciation is "Mahāvrata." Each renunciation not only liberates from faults; however, the nature of these renunciations is not the same and such variation is natural according to the process of development. Therefore, here, the fundamental principles, like non-violence, and many of those renunciations are recognized as vows, and two distinctions have been made: 1. To totally refrain from all forms of faults through the mind, speech, and body is known as the non-violence major vow (Mahāvrata). And 2. To refrain from as much as possible, yet allow some relaxation is referred to as the non-violence minor vow (Aṇuvrata). [2] Now, regarding the essence of vows, it states: "To stabilize that vow, there are five sentiments for each." 3. The sentiments referred to in this sutra are found in the commentaries of the Śvetāmbara tradition, and hence, there are no separate sutras for that. In the Digambara tradition, there are five additional sutras for those sentiments numbered 4-8. See the appendix.
Page Text
________________ અધ્યાય સૂગ ૨-૩ ૨૮૩ કુશળ બુદ્ધિ દિવસભોજન તરફ જ વલણ લે, એમ આજ સુધીના મહાન સંતને જીવનઇતિહાસ કહે છે. ૧] હવે વ્રતના ભેદે કહે છે? देशसर्वतोऽणुमहती ।२। અલ્પ અંશે વિરતિ તે “આશુવ્રત અને સશે વિરતિ તે “મહાવ્રત.” • દરેક ત્યાગેછુ દોષથી નિવૃત્ત થાય છે; પણ એ બધાનો ત્યાગ એક સરખો નથી હોતો અને તેમ હોવું એ વિકાસક્રમ પ્રમાણે સ્વાભાવિક પણ છે. તેથી અહીં હિંસા આદિ દેની થેડી અને ઘણી એ બધી નિવૃત્તિઓને વ્રત માની તેમના ટૂંકમાં બે ભેદ પાડવામાં આવ્યા છે? - ૧. હિંસા આદિ દોષોથી મન, વચન, કાયા વડે દરેક પ્રકારે છૂટવું, તે હિંસાવિરમણ મહાવ્રત. અને ૨. ગમે તેટલું હેય, છતાં કોઈ પણ અંશે ઓછું છુટાય, એ હિસાવિરમણ અણુવ્રત કહેવાય છે. [૨] હવે વ્રતની ભાવનાએ કહે છે : तत्यर्यार्थ भावनाः पञ्च 'पञ्च ।३। - તે વ્રતને સ્થિર કરવા માટે તે દરેકની પાંચ પાંચ ભાવનાઓ છે. ૧. આ સૂત્રમાં જે ભાવનાઓનો નિર્દેશ છે, તે ભાવનાઓ શ્વેતાંબરીય પરંપરા પ્રમાણે ભાષ્યમાં જ મળે છે, તે માટે જુદાં સૂત્રો નથી. દિગંબરીય પરંપરામાં એ ભાવનાઓ માટે પાંચ સૂત્રો ૪-૮ નંબર સુધી વધારે છે. જુઓ પરિશિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy