________________
તત્ત્વાર્થસૂત્ર
શીલરહિત અને તરહિત થવું તથા પૂર્વક્તિ અલ્પ આરંભ આદિ, એ બધાં આયુષોના ખ હેતુ છે.
૨૬૪
સરાગસ’ગમ, સયમાસયમ, અકામનિર્જરા અને માલતપ, એ દેવાયુષના બંધહેતુ છે.
ચેાગની વક્રતા અને વિસંવાદ, એ અશુભ નામકમના અધહેતુ છે.
એનાથી ઊલટું, અર્થાત્ યાગની અવક્રેતા અને અવિસ'વાદ, એ શુભ નામકર્મના બંધહેતુ છે.
૧. દિ॰ ૫૦પ્રમાણે આ સૂત્રના અથ એવા છે કે નિ:શીલપણું અને નિ તપણું... એ બંને નારક આદિત્રણ આયુષના આસ્રવે છે; તેમજ ભાગભૂમિમાં જન્મેલા મનુષ્યેાની અપેક્ષાએ નિ:શીલપણુ અને નિત્ર તપણું તે દેવઆયુષના પણ આસ્રવા છે. આ અÖમાં દેવઆયુષના આસ્રવેશના સમાવેશ થાય છે, જે શ્વેતાંબરીય ભાષ્યમાં વવવામાં નથી આવ્યા. પરન્તુ એ ભાષ્યની વૃત્તિમાં વૃત્તિકાર વિચારપૂર્વક ભાષ્યની એ ત્રુટિ જાણી લઈ તેની પૂર્તિ આગમાનુસાર કરી લેવા વિદ્વાનેને સૂચવે છે.
૨. દિગંબરીય પર પરામાં દેવઆયુષના પ્રસ્તુત સૂત્રમાં આ આસ્રવા ઉપરાંત બીજો પણ એક આસ્રવ ગણાવેલ છે, અને તે માટે આ પછી બીજુ એક જુદું સૂત્ર “સમ્યક્ત્વ ” એવુ છે. તે પર પરા પ્રમાણે તે સૂત્રને અથ એમ છે. કે, સમ્યક્ત્ત્વ એ સૌધમ આદિ કલ્પવાસી દેવાના આયુષને આસ્રવ છેઃ શ્વેતાંબરીય પરપરા પ્રમાણે ભાષ્યમાં એ વાત નથી; છતાં વૃત્તિકારે ભાષ્યવૃત્તિમાં બીજા કેટલાક આસ્રવા ગણાવતાં સમ્યક્ત્વને પણ લીધેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org