SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvarthasutra Being devoid of virtue and being freed from it, as well as the previously mentioned slight beginning and so on, are all causative of the hellish life forms. 264 Being endowed with passions, the ripened, the non-desiring liberation, and the mala of the divine life forms are the causes of bondage. The curvature of hate and contradiction are causes of inauspicious karma. In contrast, the lack of hate and non-contradiction are causes of auspicious karma. 1. According to verse 50, the explanation of this sutra is that lack of virtue and lack of desire... both are the influx of the hellish life forms; similarly, considering a human born in the heavenly realm, the lack of virtue and lack of desire are also the influx of the divine life forms. This is inclusive of the influx of divine life forms, which is not elaborately mentioned in the commentary of the Shvetambara. However, the commentator suggests that the scholars recognize this flaw in the commentary’s reasoning and complete it according to the tradition. 2. In the Digambara perspective, an additional influx is identified in the present sutra concerning divine life forms, and for that, there is another separate sutra “Samyaktva.” According to the Digambara view, this sutra indicates that Samyaktva (right vision) is the influx of beings in the heavenly abode and so forth; according to the Shvetambara perspective, this fact is not stated in the commentary, yet the commentator, while addressing the commentary, includes several influxes, taking Samyaktva into account.
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર શીલરહિત અને તરહિત થવું તથા પૂર્વક્તિ અલ્પ આરંભ આદિ, એ બધાં આયુષોના ખ હેતુ છે. ૨૬૪ સરાગસ’ગમ, સયમાસયમ, અકામનિર્જરા અને માલતપ, એ દેવાયુષના બંધહેતુ છે. ચેાગની વક્રતા અને વિસંવાદ, એ અશુભ નામકમના અધહેતુ છે. એનાથી ઊલટું, અર્થાત્ યાગની અવક્રેતા અને અવિસ'વાદ, એ શુભ નામકર્મના બંધહેતુ છે. ૧. દિ॰ ૫૦પ્રમાણે આ સૂત્રના અથ એવા છે કે નિ:શીલપણું અને નિ તપણું... એ બંને નારક આદિત્રણ આયુષના આસ્રવે છે; તેમજ ભાગભૂમિમાં જન્મેલા મનુષ્યેાની અપેક્ષાએ નિ:શીલપણુ અને નિત્ર તપણું તે દેવઆયુષના પણ આસ્રવા છે. આ અÖમાં દેવઆયુષના આસ્રવેશના સમાવેશ થાય છે, જે શ્વેતાંબરીય ભાષ્યમાં વવવામાં નથી આવ્યા. પરન્તુ એ ભાષ્યની વૃત્તિમાં વૃત્તિકાર વિચારપૂર્વક ભાષ્યની એ ત્રુટિ જાણી લઈ તેની પૂર્તિ આગમાનુસાર કરી લેવા વિદ્વાનેને સૂચવે છે. ૨. દિગંબરીય પર પરામાં દેવઆયુષના પ્રસ્તુત સૂત્રમાં આ આસ્રવા ઉપરાંત બીજો પણ એક આસ્રવ ગણાવેલ છે, અને તે માટે આ પછી બીજુ એક જુદું સૂત્ર “સમ્યક્ત્વ ” એવુ છે. તે પર પરા પ્રમાણે તે સૂત્રને અથ એમ છે. કે, સમ્યક્ત્ત્વ એ સૌધમ આદિ કલ્પવાસી દેવાના આયુષને આસ્રવ છેઃ શ્વેતાંબરીય પરપરા પ્રમાણે ભાષ્યમાં એ વાત નથી; છતાં વૃત્તિકારે ભાષ્યવૃત્તિમાં બીજા કેટલાક આસ્રવા ગણાવતાં સમ્યક્ત્વને પણ લીધેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy