SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય – સૂત્ર ૧૪ - ૨૬ ૨૬૫ પિતાના આત્મામાં, પારકાના આત્મામાં અથવા બંનેના આત્મામાં રહેલાં દુઃખ, શેક, તાપ, આકંદન, વધ અને પરિદેવન, એ અસાતવેદનીય કર્મના બંધહેતુ છે. ભૂતઅનુકંપા, વ્રતીઅનુકંપા, દાન, સરાગસંયમ આદિ ગ, ક્ષાન્તિ અને શૌચ, એ સાતવેદનીય કર્મના બંધહેતુ છે. , કેવળજ્ઞાની, કૃત, સઘ, ધર્મ અને દેવને અવર્ણવાદ, એ દર્શન મેહનીય કર્મના બંધહેતુ છે.. કષાયના ઉદયથી થતે તીવ્ર આત્મપરિણામ ચારિત્રમેહનીય કર્મને બંધહેતુ છે. બહુ આરંભ અને બહુ પરિગ્રહ, એ નરકાયુના બં ધહેતુ છે. માયા, તિર્યંચાયુષને બંધહેતુ છે. અલ્પ આરંભ, અલપ પરિગ્રહ. સ્વભાવની મૃતા અને સ્વભાવની સરળતા, એ મનુષ્યાયુષના ૧બંધહેતુ છે. ૧. આ સૂત્રના સ્થાનમાં દિપભાં “અપરમપરિઝર્વ મનુષ ” એવું સૂત્ર સત્તરમા નંબર ઉપર છે અને બીજું અઢારમા નંબર ઉપર માવના ર” એવું સૂત્ર છે. આ બંને સૂત્રો એ પરંપરા પ્રમાણે મનુષ્યઆયુષના આસ્રવપ્રતિપાદક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy