SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 3 Sutras 14-26 217 The purpose is to achieve Dhanavishuddhi (purity of wealth), Vinayasa Pannata (conduct of humility), Shila (moral conduct) with extreme carefulness, continuous use of knowledge along with intensity, sacrifices and austerities according to one's strength, the samādhi of sangh (community) and sadhus (saints), devotion to Arihanta, Acharya, Bahushruta, and discourse, not to disturb necessary actions, the influence of Mokshamarg (path of liberation) and the affection in discourse. The contrary actions such as speaking ill of others, self-praise, covering virtues and exposing vices are considered as the aheṭus (non-purposive actions). In contrast, praising others, self-condemnation, and humble behavior with non-egoism are the aheṭus of high conduct. To donate and similar acts should not lead to distractions, as they are the aheṭus of antarāyak (obstacles). From here to the end of the chapter, there is a sequential exposition of the purposes of all karmic natures related to each fundamental karmic nature. Although the general purposes of all karmic natures are Yajna (sacrifice) and Kashaya (passions), the objective of this chapter is to categorize and show which specific activities from the various actions generated by Kashayas can serve as purposes for specific karmas.
Page Text
________________ અધ્યાય ૩ સૂત્ર ૧૪-૨૬ ૨૧૭ દનવિશુદ્ધિ, વિનયસ પન્નતા, શીલ અને તેામાં અત્યંત અપ્રમાદ, જ્ઞાનમાં સતત ઉપયોગ તથા સ`વેગ, શક્તિ પ્રમાણે ત્યાગ અને તપ, સંધ અને સાધુનુ સમાધાન તથા વૈયાનૃત્ય કરવાં, અરિહંત, આચાર્ય, બહુશ્રુત તથા પ્રવચનની ભક્તિ કરવી, આવશ્યક ક્રિયાઓને ન છેડવી, મેાક્ષમાગ ની પ્રભાવના અને પ્રવચનવાત્સલ્ય, એ તી કર નામકમના મ હેતુ છે. પરનિંદા, આત્મપ્રશ'સા, સદ્ગુણૢાનું આચ્છાદન અને અસગુણાનું પ્રકાશન, એનીચ ગાત્રના અ હેતુ છે. એનાથી ઊલટું, અર્થાત્ પરપ્રશ ંસા, આત્મનિંદા આદિ તથા નમ્ર વૃત્તિ અને નિરભિમાનતા, એ ઉચ્ચ ગાત્રકમના અધહેતુ છે. દાનાદિમાં વિત્ર નાંખવુ. તે અંતરાયકમ ના અ હેતુ છે. અહીંથી લઈ અઘ્યાયના અંત સુધીમાં દરેક મૂળ કર્મપ્રકૃતિના બધહેતુઓનું ક્રમશઃ વન છે. જો કે બધી કર્યું. પ્રકૃતિએના બંધહેતુ સામાન્ય રૂપે યાગ અને કષાય જ છે, તથાપિ કષાયજન્ય અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાંથી કઈ કઈ પ્રવૃત્તિઓ કયા કયા કર્માંના બંધનેા હેતુ થઈ શકે છે એ વિભાગપૂર્વક બતાવવું, એ પ્રસ્તુત પ્રકરણના ઉદ્દેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy