SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
268 The nature of the bonds of knowledge-obscuring and perception-obscuring karmas is as follows: 1. Knowledge, knowledge-holder, and the means to knowledge, when there is hatred towards them, it means that when the explanation of ultimate knowledge is present, there is a conflict in the mind of a person, concerning that ultimate knowledge, its speaker, or its means. This is called "fault of knowledge." 2. If someone asks something while seeking a means to knowledge, yet despite possessing knowledge and means, if one says in a defiled manner, "I do not know; I do not have that thing," this is "knowledge-hindrance." 3. When knowledge has been practiced and perfected, it is worthy of being given, yet when one encounters a deserving receiver and does not give it due to a defiled attitude, this is "knowledge-mischief." 4. If someone obstructs another in acquiring knowledge with a defiled mindset, that is "knowledge-obstruction." 5. If someone teaches knowledge to another, one should forbid them through speech and body; this is "knowledge-means disturbance." 6. If someone has rightly spoken but due to one's biased reasoning, one reveals flaws in what is reasonable, this is "defamation." When the aforementioned conditions are related to knowledge, the knower, or the means of knowledge, they are identified as the faults of knowledge; similarly, the same is understood concerning perceptions (be it general misconception, beliefs, or related to means of perception). What is the difference between disturbance (asaadan) and defamation (upghaat)? In disturbance, one does not show respect to the knower, does not reveal it to others, and does not mention its merits; this is "asaadan"; and...
Page Text
________________ ૨૬૮ તત્વાર્થસૂત્ર ज्ञानावरणीय अने दशनावरणीय कर्मना बंधहेतुओर्नु स्वरूपः ૧. જ્ઞાન. જ્ઞાની અને જ્ઞાનનાં સાધને પ્રત્યે દ્વેષ ધારણ કર અર્થાત તત્ત્વજ્ઞાનનું નિરૂપણ થતું હોય ત્યારે કોઈ પિતાના મનમાં જ એ તત્ત્વજ્ઞાન પ્રત્યે, તેના વક્તા પ્રત્યે કે તેનાં સાધને પ્રત્યે બળ્યા કરે. એ “ત~દોષ – જ્ઞાનપ્રષ' કહેવાય છે. ૨. કેઈ કાંઈ પૂછે અગર જ્ઞાનનું કંઈ સાધન માગે, ત્યારે જ્ઞાન અને સાધન પાસે હોવા છતાં કલુષિત ભાવે એમ કહેવું કે, હું નથી જાણત, અગર મારી પાસે તે વસ્તુ નથી, તે જ્ઞાનનિહ્નવ” છે. ૩. જ્ઞાન અભ્યસ્ત અને પાકું કર્યું હોય, તે દેવા યોગ્ય પણ હય, છતાં કોઈ તેને ગ્રાહક અધિકારી મળે ત્યારે તેને ન આપવાની કલુષિત વૃત્તિ, તે “જ્ઞાનમાત્સર્ય. ૪. કેઈને જ્ઞાન મેળવવામાં કલુષિત ભાવે અડચણ કરવી, તે જ્ઞાનાંતરાય”. પ. બીજે કઈ જ્ઞાન આપતે હેાય ત્યારે વાણી અને શરીરથી તેને નિષેધ કરો, તે “જ્ઞાનાસાદન. ૬. કેઈએ વાજબી કહ્યું હોય છતાં પોતાની અવળી મતિને લીધે અયુક્ત ભાસવાથી તેના દોષ પ્રગટ કરવા, તે “ઉપઘાત'. જ્યારે ઉપર જણાવેલા પ્રદેષ, નિદ્ભવ આદિ જ્ઞાન, જ્ઞાની કે તેના સાધન આદિ સાથે સંબંધ ધરાવતા હોય, ત્યારે તે જ્ઞાનપ્રષ, જ્ઞાનનિવ રૂપે ઓળખાય છે, અને તે જ પ્રષ, નિદ્ભવ આદિ, દર્શન (સામાન્ય બેધ, દર્શની અથવા દર્શનના સાધન સાથે સંબંધ ધરાવે, ત્યારે દર્શનપ્રષ, દર્શન નિહ્નવ આદિ રૂપે સમજવા. પ્રવ–આસાદન અને ઉપઘાતમાં શું ફેર ? ઉ૦–છતે જ્ઞાને તેને વિનય ન કરો, બીજા સામે તે ન પ્રકાશવું, તેના ગુણ ન જણાવવા, એ “આસાદન” છે; અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy