________________
અધ્યાય – સૂત્ર ૧૪ - ૨૬
૨૬૫
પિતાના આત્મામાં, પારકાના આત્મામાં અથવા બંનેના આત્મામાં રહેલાં દુઃખ, શેક, તાપ, આકંદન, વધ અને પરિદેવન, એ અસાતવેદનીય કર્મના બંધહેતુ છે.
ભૂતઅનુકંપા, વ્રતીઅનુકંપા, દાન, સરાગસંયમ આદિ ગ, ક્ષાન્તિ અને શૌચ, એ સાતવેદનીય કર્મના બંધહેતુ છે. ,
કેવળજ્ઞાની, કૃત, સઘ, ધર્મ અને દેવને અવર્ણવાદ, એ દર્શન મેહનીય કર્મના બંધહેતુ છે..
કષાયના ઉદયથી થતે તીવ્ર આત્મપરિણામ ચારિત્રમેહનીય કર્મને બંધહેતુ છે.
બહુ આરંભ અને બહુ પરિગ્રહ, એ નરકાયુના બં ધહેતુ છે.
માયા, તિર્યંચાયુષને બંધહેતુ છે.
અલ્પ આરંભ, અલપ પરિગ્રહ. સ્વભાવની મૃતા અને સ્વભાવની સરળતા, એ મનુષ્યાયુષના ૧બંધહેતુ છે.
૧. આ સૂત્રના સ્થાનમાં દિપભાં “અપરમપરિઝર્વ મનુષ ” એવું સૂત્ર સત્તરમા નંબર ઉપર છે અને બીજું અઢારમા નંબર ઉપર માવના ર” એવું સૂત્ર છે. આ બંને સૂત્રો એ પરંપરા પ્રમાણે મનુષ્યઆયુષના આસ્રવપ્રતિપાદક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org