________________
અધ્યાય - સૂત્ર ૧૧-૧૩ પથ્થર આદિપે જે રચના બહિરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે ઉત્તરગુણનિર્વતના” છે. નિક્ષેપના “અપ્રત્યતિનિક્ષેપ,” “દુખમાર્જિતનિક્ષેપ,” સહસાનિક્ષેપ” અને “અનાગનિક્ષેપ” એવા ચાર ભેદ છે. પ્રત્યવેક્ષણ કર્યા વિના જ અર્થાત બરાબર જોયા વિના જ કોઈ વસ્તુને ક્યાંય પણ મૂકી દેવી, એ “અપ્રત્યવેક્ષિત નિક્ષેપ છે. પ્રત્યવેક્ષણ કરીને પણ સારી રીતે સાફસૂફ કર્યા વિના જ કોઈ વસ્તુને જેમતેમ મૂકી દેવી, તે “દુષ્પમાજિતનિક્ષેપ છે. પ્રત્યક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ સહસા એટલે કે ઉતાવળથી વસ્તુને મૂકી દેવી, એ “સહસાનિક્ષેપ છે. ઉપયોગ સિવાય જ કઈ વસ્તુને ક્યાંય મૂકી દેવી,તે “અનાભોગ, નિક્ષેપ” છે. “સંગ ના બે ભેદ છે: અન્ન જળ આદિનું સંજન કરવું તથા વસ્ત્રપાત્ર આદિ ઉપકરણનું સરોજન કરવું, તે અનુક્રમે “ભક્ત-પાનસંયોગાધિકરણ અને ઉપકરણ સંગાધિકરણ' કહેવાય છે. શરીરની, વચનની અને મનની પ્રવર્તાના અનુક્રમે કાયનિસર્ગ, વચનનિસર્ગ અને મનોનિસર્ગ એ ત્રણરૂપે નિસર્ગ કહેવાય છે. [૧૦]
હવે આઠ પ્રકારોમાંથી પ્રત્યેક સાંપરાયિક કર્મના ભિન્ન ભિન્ન બંધહેતુઓનું કથન કરે છે? __तत्पदोषनिस्वमात्सर्यान्तरायासादोपघाता शानવરનાવર : ૨૨
दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभय. स्थान्यसद्वेधस्य । १२ ।
भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः शान्तिः शौचमिति सद्वेधस्य । १३ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org