SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter - Verse 11-13 The creations originating from the stone that are useful in the auspicious and inauspicious activities of living beings as an external means are known as "uttaragunavartana." There are four types of nikshepas: "apratyatinikṣepa," "duḥkhamārjitanikṣepa," "sahasanikṣepa," and "anāganikṣepa." To place something anywhere without proper observation, that is, without really seeing it, is called "apratyavekṣita nikṣepa." Even after observing, if one places something carelessly without proper cleaning, it is termed "duṣpāmājit nikṣepa." To place something hastily, without observation and purification, is called "sahasanikṣepa." To place any object somewhere without its use is called "anābhoga nikṣepa." There are two types of "sang": gathering food, water, etc., and arranging clothing and utensils, which are respectively called "bhakta-pānasamyogādhikaraṇa" and "upakaraṇa sangādhikaraṇa." According to the activities of the body, speech, and mind, the three forms are referred to as "kāyanisarga," "vacchanisarga," and "manonisarga." Now, each of the eight types narrates different binding causes of karmas? tatpadoṣanissvamātsarjyanṭarāyāsādopaghātā śānavaranāvāra: 22 Duhkhaśokātāpākrandanavadhaparidevanānyātmaparobhay. sthānyasadvēdhasya. 12. Bhūtavratyanukampā dānaṃ sarāgasaṃyamādiyogaḥ śāntiḥ śaucamiti sadvēdhasya. 13.
Page Text
________________ અધ્યાય - સૂત્ર ૧૧-૧૩ પથ્થર આદિપે જે રચના બહિરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે ઉત્તરગુણનિર્વતના” છે. નિક્ષેપના “અપ્રત્યતિનિક્ષેપ,” “દુખમાર્જિતનિક્ષેપ,” સહસાનિક્ષેપ” અને “અનાગનિક્ષેપ” એવા ચાર ભેદ છે. પ્રત્યવેક્ષણ કર્યા વિના જ અર્થાત બરાબર જોયા વિના જ કોઈ વસ્તુને ક્યાંય પણ મૂકી દેવી, એ “અપ્રત્યવેક્ષિત નિક્ષેપ છે. પ્રત્યવેક્ષણ કરીને પણ સારી રીતે સાફસૂફ કર્યા વિના જ કોઈ વસ્તુને જેમતેમ મૂકી દેવી, તે “દુષ્પમાજિતનિક્ષેપ છે. પ્રત્યક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ સહસા એટલે કે ઉતાવળથી વસ્તુને મૂકી દેવી, એ “સહસાનિક્ષેપ છે. ઉપયોગ સિવાય જ કઈ વસ્તુને ક્યાંય મૂકી દેવી,તે “અનાભોગ, નિક્ષેપ” છે. “સંગ ના બે ભેદ છે: અન્ન જળ આદિનું સંજન કરવું તથા વસ્ત્રપાત્ર આદિ ઉપકરણનું સરોજન કરવું, તે અનુક્રમે “ભક્ત-પાનસંયોગાધિકરણ અને ઉપકરણ સંગાધિકરણ' કહેવાય છે. શરીરની, વચનની અને મનની પ્રવર્તાના અનુક્રમે કાયનિસર્ગ, વચનનિસર્ગ અને મનોનિસર્ગ એ ત્રણરૂપે નિસર્ગ કહેવાય છે. [૧૦] હવે આઠ પ્રકારોમાંથી પ્રત્યેક સાંપરાયિક કર્મના ભિન્ન ભિન્ન બંધહેતુઓનું કથન કરે છે? __तत्पदोषनिस्वमात्सर्यान्तरायासादोपघाता शानવરનાવર : ૨૨ दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभय. स्थान्यसद्वेधस्य । १२ । भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः शान्तिः शौचमिति सद्वेधस्य । १३ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy