________________
અધ્યાય પસૂત્ર ૪૧
૪૫
નથી; પરંતુ ગુણ તો નિત્ય હાવાથી સદાયે દ્રવ્યને આશ્રિત છે. ગુણ અને પર્યાય વચ્ચે તફાવત આ જ છે.
દ્રવ્યમાં સદા વર્તમાન શક્તિએ કે જે પર્યાયની જનક રૂપે માનવામાં આવે છે, તેમનું નામ જ ગુળ. આ ગુણામાં વળી બીજા ગુણા માનવાથી અનવસ્થાને દેષ આવે છે. માટે દ્રવ્યનિષ્ઠ શક્તિરૂપ ગુણને નિર્ગુણુ માન્યા છે. આત્માના ગુણુ ચેતના, સમ્યક્ત્વ, ચારિત્ર, આનંદ, વી આદિ છે. અને પુદ્ગલના ગુણુ રૂપ, રસ, ગંધ અને સ્પ આદિ છે. [૪]
હવે પરિણામનું સ્વરૂપ વર્ણવે છે : તનૂમાનઃ ાિમઃ । ?? |
તે થવું” અર્થાત્ સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન તથા નષ્ટ થવુ તેનું નામ પરિણામ.
૧પહેલે કેટલેક સ્થાને પરિણામનું કથન કર્યું છે. તેનું અહીંયાં સ્વરૂપ બતાવે છે.
-
બૌદ્ધ લાકે વસ્તુમાત્રને ક્ષણસ્થાયી – નિરન્વયવિનાશી માને છે; આથી એમના મત પ્રમાણે પરિણામને અર્થ, ઉત્પન્ન થઈ સથા નષ્ટ થઈ જવું અર્થાત નાશની પછી કાંઈ પણ તત્ત્વનું કાયમ ન રહેવુ, એવા થાય છે.
નૈયાયિક આદિ ભેદવાદી દર્શીન કે જે ગુણ અને દ્રવ્યના એકાંત ભેદ માને છે, એમના મત પ્રમાણે, સર્વા અવિકૃત દ્રવ્યામાં ગુણાનુ ઉત્પન્ન થવું તથા નષ્ટ થવુ, એવા પરિણામને અફલિત થાય છે આ બંને પક્ષની સામે પરિણામના
૧. જીએ અ. ૫. સૂ. ૨૨, ૩૬. ત-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org