SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter Pasutra 41 45 There are not; however, qualities are always dependent on the substance. The difference between quality and manifestation lies here. The eternal potential present in the substance, which is considered the generator of manifestation, is called 'guna.' Furthermore, due to the characteristics of guna, an unconditioned state arises. Therefore, the quality that is based on substance is regarded as 'nirguna' (without qualities). The qualities of the soul include consciousness, right knowledge, conduct, bliss, etc. And the qualities of pudgala (matter) include form, taste, smell, touch, etc. Now, it describes the nature of the result: "That which happens" means to remain in its own form while being produced and destroyed is called the result. Earlier, in several places, the result has been stated; its form is now outlined here. The Buddhists consider matter as momentary and eventually annihilated; thus, according to their view, the result implies that it is produced and then destroyed, meaning that after destruction, no element remains permanent. Philosophers like the Nyaya and others, who accept the absolute difference between quality and substance, believe that the emergence and destruction of qualities in all non-modified substances lead to the result being rendered fruitless against both these perspectives.
Page Text
________________ અધ્યાય પસૂત્ર ૪૧ ૪૫ નથી; પરંતુ ગુણ તો નિત્ય હાવાથી સદાયે દ્રવ્યને આશ્રિત છે. ગુણ અને પર્યાય વચ્ચે તફાવત આ જ છે. દ્રવ્યમાં સદા વર્તમાન શક્તિએ કે જે પર્યાયની જનક રૂપે માનવામાં આવે છે, તેમનું નામ જ ગુળ. આ ગુણામાં વળી બીજા ગુણા માનવાથી અનવસ્થાને દેષ આવે છે. માટે દ્રવ્યનિષ્ઠ શક્તિરૂપ ગુણને નિર્ગુણુ માન્યા છે. આત્માના ગુણુ ચેતના, સમ્યક્ત્વ, ચારિત્ર, આનંદ, વી આદિ છે. અને પુદ્ગલના ગુણુ રૂપ, રસ, ગંધ અને સ્પ આદિ છે. [૪] હવે પરિણામનું સ્વરૂપ વર્ણવે છે : તનૂમાનઃ ાિમઃ । ?? | તે થવું” અર્થાત્ સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન તથા નષ્ટ થવુ તેનું નામ પરિણામ. ૧પહેલે કેટલેક સ્થાને પરિણામનું કથન કર્યું છે. તેનું અહીંયાં સ્વરૂપ બતાવે છે. - બૌદ્ધ લાકે વસ્તુમાત્રને ક્ષણસ્થાયી – નિરન્વયવિનાશી માને છે; આથી એમના મત પ્રમાણે પરિણામને અર્થ, ઉત્પન્ન થઈ સથા નષ્ટ થઈ જવું અર્થાત નાશની પછી કાંઈ પણ તત્ત્વનું કાયમ ન રહેવુ, એવા થાય છે. નૈયાયિક આદિ ભેદવાદી દર્શીન કે જે ગુણ અને દ્રવ્યના એકાંત ભેદ માને છે, એમના મત પ્રમાણે, સર્વા અવિકૃત દ્રવ્યામાં ગુણાનુ ઉત્પન્ન થવું તથા નષ્ટ થવુ, એવા પરિણામને અફલિત થાય છે આ બંને પક્ષની સામે પરિણામના ૧. જીએ અ. ૫. સૂ. ૨૨, ૩૬. ત-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy