SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
In relation to the nature of substances, this verse demonstrates the philosophical distinctions in Jain thought. No substance or quality can remain completely unchanged. Though altered, a substance or any quality does not abandon its original nature. The essence is that a substance, whether it be a quality or an object, attains various states according to circumstance without forsaking its original nature. These substances and qualities are referred to as results. The soul, whether in human or animal form, retains its essence even as it undergoes different states. Similarly, knowledge can be in the form of manifestation or unmanifestation; it can pertain to material knowledge or scriptural knowledge; yet consciousness remains constant in all these manifestations. Whether in a subtle state or a gross state, the intrinsic nature of the substance does not change. Just as a body may change colors—from black to yellow, for instance—its fundamental characteristics remain constant in all these varying transformations. Therefore, one should make a distinction regarding every substance and its qualities. Now, regarding the distinctions of results and their dependencies, it is stated: - "Do not be negligent!"
Page Text
________________ ૨ લપાથર સ્વરૂપના સંબંધમાં જૈન દર્શનને મંતવ્યભેદ આ સૂત્રમાં બતાવ્યો છે. કોઈ દ્રવ્ય અથવા કોઈ ગુણ એ નથી કે જે સર્વથા અવિકૃત રહી શકે. વિકૃત અર્થાત અન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરવા છતાં પણ કોઈ દ્રવ્ય અથવા કેઈ ગુણ પિતાની મૂળ જાતિને સ્વભાવને ત્યાગ કરતા નથી. સારાંશ એ છે કે, દ્રવ્ય હેય અથવા ગુણ, દરેક પિતતાની જાતિને ત્યાગ કર્યા વિના જ પ્રતિસમય નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કર્યા કરે છે. આ જ દ્રવ્યોને તથા ગુણોને પરિણામ કહેવાય છે. આત્મા મનુષ્યરૂપે હોય અથવા પશુપક્ષીરૂપે હોય, પરંતુ તે ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત થતો હોવા છતાં પણ તેનામાં આત્મત્વ કાયમ રહે છે. એ જ રીતે જ્ઞાનરૂપ સાકાર ઉપયોગ હોય અથવા દર્શનરૂપ નિરાકાર ઉપગ હોય; ઘટવિષયક જ્ઞાન હોય અથવા પટવિષક જ્ઞાન હોય; પરંતુ એ બધા ઉપગ પર્યાયમાં ચેતના તે કાયમ રહે છે. ચણુક અવસ્થા હોય અથવા ચણક આદિ અવસ્થા હોય, પરંતુ એ અનેક અવસ્થામાં પણ પુદ્ગલ પિતાનું પુગલત્વ છોડતું નથી. એ રીતે ઘળાશ છેડી કાળાશ ધારણ કરે, કાળાશ છોડી પીળાશ ધારણ કરે, તે પણ તે બધા વિવિધ પર્યાયોમાં રૂપ–સ્વભાવ કાયમ રહે છે. એ રીતે દરેક દ્રવ્ય અને એના દરેક ગુણના વિષયમાં ઘટાવી લેવું જોઈએ. [૪૧]. હવે પરિણામના ભેદ તથા આશ્રયવિભાગ કહે છે: - અનારિરિમાંa ા કર ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy