SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter 5 - Verse 43-44 The living beings classified as "Adhimān" and "Anādi" are two types. "Adhimān" pertains to the manifested substance, that is, physical matter (Pudgala), whereas "Anādi" includes the qualities of living beings such as velocity and characteristics. What cannot be known about the prior condition of time is called "Anādi," and what can be known about the prior condition of time is termed "Adhimān." Accepting the commonly known meanings of the terms Anādi and Adhimān, it becomes evident that regardless of whether the substance is manifest or unmanifest, every substance has both types of results. In consideration of flow, Anādi and Adhimān results can be equated, irrespective of the individual perspective. However, why are these meanings not articulated completely and clearly in the present verses and their commentaries? This question is raised by the commentator in the commentary, who ultimately accepts that indeed, all substances possess both Anādi and Adhimān results. The "Sarvārthasiddhi" of Ādī Digambara clearly states that both types of results exist, and it further supports that Anādi should be understood in relation to the general substance, while Adhimān should be understood in relation to specific modes.
Page Text
________________ અધ્યાય ૫ - સૂત્ર ૪૩-૪૪ શષ્યિાદિમાન ા કરૂ योगोपयोगी जीवेषु । ४४ । તે અનાદિ અને આદિમાન બે પ્રકારના છે. રૂપી અર્થાત પુદ્ગલ દ્રવ્યમાં આદિમાન છે. જીમાં વેગ અને ઉપગ આદિમાન છે. જેના કાળની પૂર્વ કોટિ જાણું ન શકાય તે અનાદિ, અને જેને કાળની પૂર્વકાટિ જાણી શકાય તે આદિમાન કહેવાય છે. અનાદિ અને આદિમાન શબ્દને ઉપરને અર્થ જે સામાન્ય રીતે સર્વત્ર પ્રસિદ્ધ છે, એને માની લઈને કિવિધ પરિણામના આશ્રયને વિચાર કરતી વેળાએ એ સિદ્ધાંત સ્થિર થાય છે કે, દ્રવ્ય ગમે તે રૂપી હોય અથવા અરૂપી હોય, દરેકમાં અનાદિ અને આદિમાન એવા બે પ્રકારના પરિણામ હોય છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ બધાંમાં સમાનરૂપે ઘટાવી શકાય છે. એમ હોવા છતાં પણ પ્રસ્તુત સૂત્રોમાં તથા એના ભાષ્ય સુદ્ધામાં ઉક્ત અર્થ સંપૂર્ણ તથા સ્પષ્ટ કેમ નથી કર્યો ? આ પ્રશ્ન ભાષ્યની વૃત્તિમાં વૃત્તિકારે ઉઠાવ્યો છે અને અંતમાં કબૂલ કર્યું છે કે, વસ્તુતઃ બધાં દ્રવ્યોમાં અનાદિ તથા આદિમાન બંને પરિણામે હોય છે. | સર્વાર્થસિદ્ધિ આદિ દિગંબરના વ્યાખ્યાગ્રંથોમાં બંને પ્રકારનાં પરિણામ હોવાનું સ્પષ્ટ કથન છે; અને તેનું આ રીતે સમર્થન પણ કર્યું છે કે, દ્રવ્યસામાન્યની અપેક્ષાએ અનાદિ અને પર્યાયવિશેષની અપેક્ષાએ આદિમાન પરિણામ સમજવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy