SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
R44 Tirtha Sutra It has not been done. Therefore, the question arises as to why the earlier statement did not consider time as a substance? The answer to this question is provided in this sutra. The author of the sutra states that some teachers regard time as a substance. From this statement, it can be understood that in reality, time is not universally accepted as an independent substance. The sutra writer has not refuted the opinion of the teacher who considers time to be a separate substance; he merely describes it. In this context, the sutra writer says that time has infinite modes. The initial mode of time has already been stated earlier. The modes of time are also of time itself. The present mode of time is merely a single instance, whereas the modes of past and future time are infinite. Thus, time is described as having infinite time modes. [38-39] Now the form of quality is described in the main phrase: That which resides in the substance without qualities is called a quality. In the characteristics of a substance, the description of qualities has been provided; hence, its form is shown here. Although modes are also dependent on substances and are without qualities, they exist in the substance due to being subject to production and destruction. 1. JIO A. 5, S. 12. 2. JIE A. 5 S.
Page Text
________________ ર૪૪ તાર્થસૂત્ર કર્યું નથી. આથી પ્રશ્ન થાય છે કે પહેલાં એવું વિધાન ન કરવાના હેતુ કાળ દ્રવ્ય નથી એ છે ? એ પ્રશ્નના ઉત્તર આ સૂત્રમાં આપ્યા છે. સૂત્રકારનુ કહેવુ એમ છે કે, કાઈ આચાર્ય કાળને દ્રવ્યરૂપ માને છે. આ કથનથી સૂત્રકારનું તાત્પર્ય એમ સમજાય છે કે, વસ્તુતઃ કાળ સ્વત ંત્ર દ્રવ્યરૂપે સર્વ સંમત નથી. કાળને અલગ દ્રવ્ય માનતા આચાર્યના મતનું નિરાકરણ સૂત્રકારે કર્યુ નથી. ફક્ત એનુ વર્ણન માત્ર ક" છે. આ વનમાં સૂત્રકાર કહે છે કે, કાળ અનંત પર્યાયવાળા છે. વના આદિ પર્યાય તે પહેલાં કહી ચૂકવ્યા છીએ. સમયરૂપ પર્યાય પણ કાળના જ છે. વર્તમાન કાલરૂપ સમયપર્યાય છે તે ફક્ત એક હાય છે, પરંતુ અતીત, અનાગત સમયના પર્યાય અનંત હોય છે. આથી કાળને અનંત સમયવાળા કહ્યો છે. [ ૩૮ – ૩૯ ] છે: હવે ગુણનું સ્વરૂપ વર્ણવે મુખ્યપ્રયા નિષ્ણુ તુ: | ૩૦ | જે દ્રવ્યમાં હુંમેશાં રહે છે અને ગુણરહિત છે, તે ગુણ છે. દ્રવ્યના લક્ષણમાં ગુણુનું કથનર કર્યુ છે, એથી એનુ સ્વરૂપ અહીયાં બતાવ્યું છે. જો કે પર્યાય પણ દ્રવ્યને જ આશ્રિત છે, અને નિર્ગુણ છે. તથાપિ તે ઉત્પાદવિનાશવાળા હોવાથી દ્રવ્યમાં સન્ન રહેતા ૧. જીઓ એ. ૫ સૂ .૧૨. ૨. જીએ એ. ૫ સ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy