SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
243 Chapter - Sutra - 38-39 Meaning: Some substances exist in certain forms; like consciousness, etc. Due to extraordinary properties and the resultant modifications, each substance is distinguished from the others. The qualities and modifications of dharmastikaya, adharmastikaya, and akashastikaya substances should be considered accordingly. Here it should also be understood that since pudgala (matter) is manifest, its qualities are termed "heavy/light" and modifications are also termed "heavy/light." However, all other substances, being non-manifest, are said to have qualities and modifications that are "light." [37] Now, the discussion about time is presented: Literary Verse 8. So’anantasamayah. 39. Some Acharyas state that time is also a substance and it possesses infinite time (modifications). Earlier, various modifications of time were illustrated, but akin to dharmastikaya, etc., the declaration of its substance is not substantiated. 1. In the Digambara tradition, there is a certain sutra passage. According to it, time is considered an independent substance. This sutra does not accept a singular viewpoint and highlights the essence of the sutrakara (sutra author) who recognizes time as an independent substance. Those who do not regard time as an independent substance and those who do see it differently all confirm their perspectives accordingly. To understand the nature of time and the various differing viewpoints on this, along with other related matters, refer to the Hindi karma text, chapter four, appendix on time, page 157.
Page Text
________________ ૨૪૩ અધ્યાય -સૂત્ર-૩૮-૩૯ અર્થાત્ અમુક અમુક દ્રવ્યમાં હોય એવો હોય છે; જેમ કે ચેતના રૂ૫ આદિ. અસાધારણ ગુણ અને તજજન્ય પર્યાયને લીધે જ પ્રત્યેક દ્રવ્ય એકબીજાથી જુદું પડે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યના ગુણ તથા પર્યાનો વિચાર ઉપર પ્રમાણે કરી લેવો જોઈએ અહીં એ વાત પણ સમજી લેવી જોઈએ કે, પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ હોવાથી એના ગુણ “ગુરુલઘુ તથા પર્યાય પણ “ગુરુલઘુ કહેવાય છે, પરંતુ બાકીનાં બધાં દ્રવ્ય અમૂર્ત હેવાથી એમના ગુણ અને પર્યાય અગુરુલઘુ કહેવાય છે. [૩૭] હવે કાળ વિષે વિચાર રજૂ કરે છે : સાહિત્યના રૂ૮. सोऽनन्तसमयः । ३९ । કેઈ આચાર્ય કહે છે કે કાળ પણ દ્રવ્ય છે અને તે અનંત સમય (પર્યાય) વાળે છે. પહેલાં કાળના વર્તના આદિ અનેક પર્યાય બતાવ્યા છે, પરંતુ ધર્માસ્તિાય આદિની માફક એમાં દ્રવ્યત્વનું વિધાન ૧. દિગંબરીય પરંપરામાં “પાત્ર એવો સૂત્રપાઠ છે. તે પ્રમાણે તે લેકે કાળને સ્વતંત્ર દ્રવ્ય માને છે. પ્રસ્તુત સૂત્રને એકદેશીય મતવાળું ન માનતાં તેઓ સિદ્ધાંતરૂપે જ કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનારા સૂત્રકારનું તાત્પર્ય બતાવે છે. જેઓ કાળને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતા અને જેઓ માને છે, તે બધા પોતપોતાના મંતવ્યની પુષ્ટિ થે પ્રકારે છે, કાળનું સ્વરૂપ કેવું બતાવે છે, એમાં બીજા કેટલા મતભેદ છે, ઈત્યાદિ બાબતેને સવિશેષ જાણવાને માટે જુઓ હિંદી કર્મગ્રંથ ચોથામાંથી કાળવિષયક પરિશિષ્ટ, પૃ૦ ૧૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy