SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
242 Tattvārthasūtra The transformations arising from the powers of form are not eternal; however, since they possess the trait of production and destruction, they are individually non-eternal, whereas the flow of functional modalities and the flow of forms are eternal due to their universal nature. The unbroken community of infinite qualities is that very substance. Nevertheless, in ordinary consciousness, limited qualities such as the consciousness, bliss, conduct, and energy of the soul are conceived. Not all qualities are recognized. Similarly, in the case of matter (pudgala), only some qualities such as form, taste, smell, and touch are conceived, not all. This is because the various types of transformations of the soul or matter cannot be known without specific knowledge. Those transformations of which the constituent qualities can be known by ordinary consciousness are manageable. Therefore, they can be quantified. The qualities of the soul such as consciousness, bliss, conduct, and energy may be expressed in thought and speech; and the qualities of form in pudgala can also be expressed; the rest are inexpressible and can only be perceived through spiritual insight. - Each flow of transformations from the infinite universal qualities possesses a correspondent unique power (quality), and such communities of infinite powers are the substance; this statement is also context-dependent. From the perspective of non-difference, the transformations of the substance (paryaya) are their own qualities and are called substance-quality-transformational. Not all qualities in the substance are the same. Some are ordinary, meaning they are common to all substances, such as existence, location, and agency; while some are extraordinary.
Page Text
________________ ૨૪૨ તત્ત્વાર્થસૂત્ર અથવા રૂપશક્તિજન્ય નીલપીતપર્યાય નિત્ય નથી, કિંતુ સદૈવ ઉત્પાદ-વિનાશશાલી હોવાથી વ્યક્તિશઃ અનિત્ય છે, અને ઉપયોગમર્યાયપ્રવાહ તથા રૂપપર્યાયપ્રવાહ વૈકાલિક હેવાથી નિત્ય છે. અનંત ગુણનો અખંડ સમુદાય તે જ દ્રવ્ય છે. તથાપિ આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ પરિમિત ગુણે જ સાધારણ બુદ્ધિવાળા છઘથની કલ્પનામાં આવે છે. બધા ગુણે આવતા નથી. આ રીતે પુદ્ગલના પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ કેટલાક જ ગુણ કલ્પનામાં આવે છે, બધા નહિ. એનું કારણ એ છે કે આત્મા અથવા પુદ્ગલ દ્રવ્યના બધા પ્રકારના પર્યાય પ્રવાહ વિશિષ્ટ જ્ઞાન સિવાય જાણી શકાતા નથી. જે જે પર્યાયપ્રવાહ સાધારણ બુદ્ધિથી જાણી શકાય છે, એમના કારણભૂત ગુણોને વ્યવહાર કરાય છે. આથી તે ગુણે વિકણ્ય છે. આત્માના ચેતના, આનંદ, ચારિત્ર, વીર્ય આદિ ગુણે વિકઃપ્ય અર્થાત વિચાર અને વાણમાં આવી શકે છે; અને પુગલના રૂપ આદિ ગુણે વિકપ્ય છે; બાકીના બધા અવિકપ્ય છે અને તે ફક્ત કેવળીગમ્ય છે. - વૈકાલિક અનંત પર્યાના એક એક પ્રવાહની કારણભૂત એક એક શક્તિ (ગુણ) તથા એવી અનંત શક્તિઓને સમુદાય દ્રવ્ય છે; આ કથન પણ ભેદસાપેક્ષ છે. અભેદ દૃષ્ટિથી પર્યાય પિતા પોતાના કારણભૂત ગુણસ્વરૂપ, અને ગુણ દ્રવ્ય સ્વરૂપ હેવાથી, દ્રવ્ય ગુણપર્યાયાત્મક જ કહેવાય છે. દ્રવ્યમાં બધા ગુણ એકસરખા નથી દેતા. કેટલાક સાધારણ અર્થાત બધા દ્રવ્યોમાં હોય એવા હોય છે; જેમ કે અસ્તિત્વ, પ્રદેશવત્વ, યત્વ આદિ; અને કેટલાક અસાધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy