________________
અધ્યાય ૫ - સૂત્ર ૪૩-૪૪
શષ્યિાદિમાન ા કરૂ
योगोपयोगी जीवेषु । ४४ । તે અનાદિ અને આદિમાન બે પ્રકારના છે. રૂપી અર્થાત પુદ્ગલ દ્રવ્યમાં આદિમાન છે. જીમાં વેગ અને ઉપગ આદિમાન છે.
જેના કાળની પૂર્વ કોટિ જાણું ન શકાય તે અનાદિ, અને જેને કાળની પૂર્વકાટિ જાણી શકાય તે આદિમાન કહેવાય છે. અનાદિ અને આદિમાન શબ્દને ઉપરને અર્થ જે સામાન્ય રીતે સર્વત્ર પ્રસિદ્ધ છે, એને માની લઈને કિવિધ પરિણામના આશ્રયને વિચાર કરતી વેળાએ એ સિદ્ધાંત સ્થિર થાય છે કે, દ્રવ્ય ગમે તે રૂપી હોય અથવા અરૂપી હોય, દરેકમાં અનાદિ અને આદિમાન એવા બે પ્રકારના પરિણામ હોય છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને વ્યક્તિની અપેક્ષાએ આદિમાન પરિણામ બધાંમાં સમાનરૂપે ઘટાવી શકાય છે. એમ હોવા છતાં પણ પ્રસ્તુત સૂત્રોમાં તથા એના ભાષ્ય સુદ્ધામાં ઉક્ત અર્થ સંપૂર્ણ તથા સ્પષ્ટ કેમ નથી કર્યો ? આ પ્રશ્ન ભાષ્યની વૃત્તિમાં વૃત્તિકારે ઉઠાવ્યો છે અને અંતમાં કબૂલ કર્યું છે કે, વસ્તુતઃ બધાં દ્રવ્યોમાં અનાદિ તથા આદિમાન બંને પરિણામે હોય છે. | સર્વાર્થસિદ્ધિ આદિ દિગંબરના વ્યાખ્યાગ્રંથોમાં બંને પ્રકારનાં પરિણામ હોવાનું સ્પષ્ટ કથન છે; અને તેનું આ રીતે સમર્થન પણ કર્યું છે કે, દ્રવ્યસામાન્યની અપેક્ષાએ અનાદિ અને પર્યાયવિશેષની અપેક્ષાએ આદિમાન પરિણામ સમજવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org