________________
૨૬૦
તત્ત્વાર્થસૂત્ર અધિકરણ આદિની વિશેષતાનું કથન સૂત્રમાં કર્યું છે; તથાપિ કર્મબંધની વિશેષતાનું ખાસ નિમિત્ત કાષાયિક પરિણામને તીવ્ર–મંદ-ભાવ જ છે. સજ્ઞાન પ્રવૃત્તિ, અજ્ઞાન પ્રવૃત્તિ, અને શક્તિની વિશેષતાને કર્મબંધની વિશેષતાનું કારણ કહ્યું છે, તે પણ કાષાયિક પરિણામની વિશેષતા દ્વારા જ.
આ રીતે કર્મબંધની વિશેષતામાં શસ્ત્રની વિશેષતાના નિમિત્તભાવનું કથન પણ કાષાયિક પરિણામની તીવ્રમંદતા દ્વારા જ સમજવું જોઈએ. [૭]
હવે અધિકરણના બે ભેદ કહે છે: अधिकरणं जीवाजीवाः । ८॥
आद्यं संरम्भसमारम्भयोगकृतकारितानुमतकषायવિશે બ્રિષ્યિગુરઃ ૧T
निर्धर्तनानिक्षेपसंयोगनिसर्गा विचतुद्वित्रिभेदाः ૫૧ | ૨૦ |
અધિકરણ, જીવ અને અજીવ રૂપ છે.
આદ્ય - પહેલું જીવરૂપ અધિકરણ ક્રમશઃ સંરંભ, સમારંભ અને આરંભ ભેદથી ત્રણે પ્રકારનું;
ગભેદથી ત્રણ પ્રકારનું કૃત, કારિત અને અનુમતભેદથી ત્રણ પ્રકારનું, તથા કષાયભેદથી ચાર પ્રકારનું છે.
પર અર્થાત અછવાધિકરણ અનુ મે બે ભેદ, ચાર ભેદ, બે ભેદ અને ત્રણ ભેદવાળા નિર્વતૈના, નિક્ષેપ, સંયોગ અને નિસગ રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org