SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
260 The statement of the specifics of Tattvartha Sutra has been made in the text; however, the particular aspect of karmic bondage specifically relates to the intensity of the kashayik results. The characteristics of conscious activity, unconscious activity, and power are said to be the reasons for the particularity of karmic bondage, which is also explained through the specificity of kashayik results. In this way, the particularity of karmic bondage should also be understood through the intensity of kashayik results concerning the distinctiveness of the weapon. Now, it states two divisions of the Adhikaran: Adhikaran refers to the living and non-living entities. The first type, 'Adya,' is the living aspect of Adhikaran, which sequentially differentiates into three types: samrambha, samārambha, and ārabha; From the perspective of subtlety, it is of three kinds: kṛta, kārita, and anumata; and from the perspective of kashay, it can be categorized into four types. Thus, in essence, the 'adhikaran' can be divided into two divisions, four divisions, two divisions, and three divisions, which correspond to nrvatain, nīkṣepa, saṁyoga, and nisarga.
Page Text
________________ ૨૬૦ તત્ત્વાર્થસૂત્ર અધિકરણ આદિની વિશેષતાનું કથન સૂત્રમાં કર્યું છે; તથાપિ કર્મબંધની વિશેષતાનું ખાસ નિમિત્ત કાષાયિક પરિણામને તીવ્ર–મંદ-ભાવ જ છે. સજ્ઞાન પ્રવૃત્તિ, અજ્ઞાન પ્રવૃત્તિ, અને શક્તિની વિશેષતાને કર્મબંધની વિશેષતાનું કારણ કહ્યું છે, તે પણ કાષાયિક પરિણામની વિશેષતા દ્વારા જ. આ રીતે કર્મબંધની વિશેષતામાં શસ્ત્રની વિશેષતાના નિમિત્તભાવનું કથન પણ કાષાયિક પરિણામની તીવ્રમંદતા દ્વારા જ સમજવું જોઈએ. [૭] હવે અધિકરણના બે ભેદ કહે છે: अधिकरणं जीवाजीवाः । ८॥ आद्यं संरम्भसमारम्भयोगकृतकारितानुमतकषायવિશે બ્રિષ્યિગુરઃ ૧T निर्धर्तनानिक्षेपसंयोगनिसर्गा विचतुद्वित्रिभेदाः ૫૧ | ૨૦ | અધિકરણ, જીવ અને અજીવ રૂપ છે. આદ્ય - પહેલું જીવરૂપ અધિકરણ ક્રમશઃ સંરંભ, સમારંભ અને આરંભ ભેદથી ત્રણે પ્રકારનું; ગભેદથી ત્રણ પ્રકારનું કૃત, કારિત અને અનુમતભેદથી ત્રણ પ્રકારનું, તથા કષાયભેદથી ચાર પ્રકારનું છે. પર અર્થાત અછવાધિકરણ અનુ મે બે ભેદ, ચાર ભેદ, બે ભેદ અને ત્રણ ભેદવાળા નિર્વતૈના, નિક્ષેપ, સંયોગ અને નિસગ રૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy