SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter sutra 6 259 The intense attachment binds strongly. Performing an action with intention is called 'known disposition,' while performing an action without intention is referred to as 'unknown disposition.' Although the external actions in the known and unknown dispositions are the same, they still differ in karmic bondage. For example, if a person aims an arrow at a deer believing it to be a deer, but mistakenly shoots it at an inanimate target, the karmic bondage of the one who acts with intent is more intense than that of the one who makes a mistake. Power (specific strength) also becomes a cause of the peculiarities of karmic bondage. For instance, a strong person can easily and enthusiastically perform good actions such as charity and service, or bad actions like violence and thievery; however, a weaker person finds the same actions difficult and performs them with less enthusiasm. Therefore, the karmic bondage of a weak person is less severe compared to that of a strong one, whether in good or bad actions. The various distinctions related to living beings will be discussed; their specificities also lead to a difference in karmic bondage. For instance, if one person performing a bad deed like murder or theft possesses a more powerful weapon than another person who is performing a good deed such as protecting property with a regular weapon, the one with the powerful weapon is likely to have more intense karmic bondage than the one with the ordinary weapon, as there is a certain heightened intensity associated with the powerful weapon. Even though there may be similarity in external actions, the disparity that arises in karmic bondage is due to strength.
Page Text
________________ અધ્યાય સૂત્ર છ ૨૫૯ કુને તીવ્ર જ બાંધે છે. ઇરાદાપૂર્વક પ્રવૃત્તિ કરવી એ 'જ્ઞાતભાવ' છે; અને ઇરાદા સિવાય કૃત થઈ જાય એ અજ્ઞાતભાવ’ છે. જ્ઞાત અને અજ્ઞાત ભાવમાં બાહ્ વ્યાપાર સમાન હોવા છતાં પણ કર્મબંધમાં ક્રક પડે છે. જેમકે, કેાઈ એક વ્યક્તિ હરણને હરણ સમજી બાણથી વીધી નાંખે, અને ખીજો કોઈ નિર્જીવ નિશાન ઉપર ખાણ તાકતાં ભૂલથી હરણને સીધી નાંખે; આ એમાં ભૂલથી મારનાર કરતાં સમજપૂર્વક મારનારના કર્મબંધ ઉત્કટ થાય છે. વી (શક્તિવિશેષ) પણ કર્મબંધની વિચિત્રતાનુ કારણ થાય છે. જેમ દાન, સેવા આદિ કાર્ય શુભ કામ હોય અથવા હિંસા, ચારી આદિ અશુભ કામ હેાય તે બધાં શુભાશુભ કામેાને બળવાન મનુષ્ય સહેલાઈથી અને ઉત્સાહથી કરી શકે છે; પણ નબળા માણસ તે જ કામેાને મુશ્કેલી તેમ જ ઓછા ઉત્સાહથી કરે છે, માટે જ બળવાન કરતાં નિળને શુભાશુભ કર્મોંબંધ મદ જ હાય છે. જીવ જીવ રૂપ અધિકરણના અનેક ભેદ કહેવામાં આવશે; એમની વિશેષતાથી પણ કર્મબંધમાં વિશેષતા આવે છે. જેમકે હત્યા, ચેરી આદિ અશુભ અને પારકાનું રક્ષણ આદિ શુભ કામ કરતા એ માણસે માંથી એકની પાસે અધિકરણ એટલે કે શસ્ત્ર ઉમ હાય અને બીજાની પાસે સાધારણ હાય, તે સાધારણ શસ્ત્રવાળાના કરતાં ઉગ્ર શસ્ત્રધારીને કબંધ તીવ્ર થવાના સંભવ છે, કેમકે ઉગ્ર શસ્ત્ર પાસે હેાવાથી એનામાં એક પ્રકારના અધિક આવેશ રહે છે. જો કે બાહ્ય આસવની સમાનતા હોવા છતાં કર્મબંધમાં જે અસમાનતા આવી જાય છે, એના કારણરૂપે વીર્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy