________________
અધ્યાય-૬
જીવ અને અજીવનું નિરૂપણ થઈ ગયું, હવે ક્રમશઃ આસ્રવનું નિરૂપણ આવે છે,
પ્રથમ ચેાગના વર્ણન દ્વારા આસ્રવનું સ્વરૂપ કહે છેઃ कायवाङ्मनः कर्म योगः | १ |
સ આસવઃ ।૨।
કાય, વચન, મનની ક્રિયા ચાગ છે.
તે જ આસ્રવ અર્થાત્ કના સંબ ંધ કરાવનાર હાવાથી આસ્રવ કહેવાય છે.
વીર્યંતરાયના ક્ષયાપશમ અથવા ક્ષયથી તથા પુદ્ગલાના આલંબનથી થતા આત્મપ્રદેશેાના પરિસ્પદ – કંપનવ્યાપાર ચોળ કહેવાય છે. તેના આલબનભેદથી ત્રણ ભેદો છે : કાયયાગ, વચનયાગ અને મનેાયાગ. ઔદારિકાદિ શરીરવ ણુાના પુદ્ગલાના આલબ નથી જે યાગ પ્રવર્તીમાન થાય છે, તે ‘ કાયયેાગ.’ મતિજ્ઞાનાવરણ, અક્ષરશ્રુતાવરણ આદિ કર્મના ક્ષયાપથમથી આંતિરક વાબ્ધિ ઉત્પન્ન થતાં વચનવણાના આલંબનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org