SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૬ જીવ અને અજીવનું નિરૂપણ થઈ ગયું, હવે ક્રમશઃ આસ્રવનું નિરૂપણ આવે છે, પ્રથમ ચેાગના વર્ણન દ્વારા આસ્રવનું સ્વરૂપ કહે છેઃ कायवाङ्मनः कर्म योगः | १ | સ આસવઃ ।૨। કાય, વચન, મનની ક્રિયા ચાગ છે. તે જ આસ્રવ અર્થાત્ કના સંબ ંધ કરાવનાર હાવાથી આસ્રવ કહેવાય છે. વીર્યંતરાયના ક્ષયાપશમ અથવા ક્ષયથી તથા પુદ્ગલાના આલંબનથી થતા આત્મપ્રદેશેાના પરિસ્પદ – કંપનવ્યાપાર ચોળ કહેવાય છે. તેના આલબનભેદથી ત્રણ ભેદો છે : કાયયાગ, વચનયાગ અને મનેાયાગ. ઔદારિકાદિ શરીરવ ણુાના પુદ્ગલાના આલબ નથી જે યાગ પ્રવર્તીમાન થાય છે, તે ‘ કાયયેાગ.’ મતિજ્ઞાનાવરણ, અક્ષરશ્રુતાવરણ આદિ કર્મના ક્ષયાપથમથી આંતિરક વાબ્ધિ ઉત્પન્ન થતાં વચનવણાના આલંબનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy