SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Chapter - Sutra 3-4 The place that the self, focused toward the result, attains is called "vag." When the internal mind is obtained through the destruction of the senses' knowledge by the aid of the karmic elements, this movement of the self toward the outcome is called "man." The three types mentioned above are not termed yoga. The reason yoga is called asava is that it is through the kega that the karmic elements in the self are related as "asrava – karmically related." Just as the mouth or gate of a reservoir serves as the cause for the inflow of water, yoga is termed asava due to its cause of karmic inflow. [1-2] Now, the distinctions of yoga and their functional differences are stated: M: Pushya. Ru! Ashubhaḥ pāpasya. 4. 1. In place of the third and fourth sutras, there is a single sutra "gumḥ punā gum pāevu" printed as the third sutra in the Digambara text, but in the Rajavartik, the reference "tataḥ sutradayadharanam" is found in the discussion of the presented sutras. (See p. 248; Vartik 7's commentary). This reference suggests that the commentator must have written both sutras together and provided a joint commentary on them, and the writers and printers, seeing both the sutra text and its commentary together, considered them as one single sutra without distinguishing, hence writing a single number for it.
Page Text
________________ અધ્યાય - સૂત્ર ૩-૪ ૫૧ ભાષા પરિણામ તરફ અભિમુખ આત્માને જે પ્રદેશપરિસ્પદ થાય છે, તે “ વાગ' છે. ઈદ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક મને લબ્ધિ થતાં મવર્ગણાના આલંબનથી મનઃપરિણામ તરફ આત્માનું જે પ્રદેશકંપન થાય છે, તે “મને ગછે. ઉક્ત ત્રણ પ્રકારના યંગ જ ના કહેવાય છે. યોગને આસવ કહેવાનું કારણ એ છે કે, કેગ દ્વારા જ આત્મામાં કર્મવર્ગણાનું “આસ્રવ – કર્મરૂપે સંબંધ – થાય છે. જેમ જળાશયમાં પાણી વહેવડાવનાર નાળાં આદિનાં મુખ અથવા દ્વાર આશ્રવ – વહનનું નિમિત્ત હોવાથી આસ્રવ કહેવાય છે, તે જ રીતે કર્માસ્ત્રવનું નિમિત્ત થવાથી યોગને આસવ કહે છે. [૧-૨] હવે યોગના ભેદ અને એમના કાર્યભેદ કહે છે: મઃ પુષ્ય . રૂ! अशुभः पापस्य । ४। ૧. ત્રીજા અને ચોથા સૂત્રના સ્થાનમાં “ગુમઃ પુણાગુમ પએવું એક જ સૂત્ર ત્રીજા સૂત્ર તરીકે દિગંબરીય ગ્રંથમાં છપાયેલું છે, પરંતુ રાજવાર્તિકમાં “તતઃ સૂત્રદયનર્નવમ્ એ ઉલ્લેખ પ્રસ્તુતસૂત્રોની ચર્ચામાં મળે છે. (જુઓ પૃ. ૨૪૮; વાર્તિક ૭ ની ટીકા). આ ઉલ્લેખથી સમજાય છે કે વ્યાખ્યાકારાએ બન્ને સૂત્રને સાથે લખી એના ઉપર એકી સાથે જ વ્યાખ્યા કરી હશે, અને લખનારાઓ તથા છાપનારાઓએ સૂત્રપાઠને તથા તેની ટીકાને પણ એક સાથે જ જોઈને, બંને સૂત્રોને અલગ અલગ ન માનતા એક જ સૂત્ર સમજ્યા હશે અને એના ઉપર એક જ સંખ્યા લખી હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy