SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય - સૂત્ર-૪૩-૪૪ ૨૪૯ એ અર્થ એમને વિવક્ષિત હશે. જો આ કલ્પના ઠીક હોય તે કહેવું જોઈએ કે, સૂત્રકારને અનાદિ શબ્દને “આગમપ્રમાણ ગ્રાહ્ય” અને આદિમાન શબ્દને પ્રત્યક્ષગ્રાહ્ય” એવો અર્થ ઇષ્ટ હશે. જો આ કલ્પના વાસ્તવિક હોય, તે પરિણામના આશ્રય વિભાગના સંબંધમાં જે કાંઈ ત્રુટિ માલમ પડે છે, તે રહેશે નહિ. તે અર્થ પ્રમાણે સીધે અને સરળ વિભાગ એ થઈ જાય છે કે, ધર્માસ્તિકાયધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને છવાસ્તિકાય એ અરૂપી દ્રવ્યને પિતાને પરિણામ અનાદિ એટલે કે આગમપ્રમાણગ્રાહ્ય છે, અને પુદ્ગલને પરિણામ આદિમાન અર્થાત પ્રત્યક્ષગ્રાહ્ય છે; તથા અરૂપી હોવા છતાં પણ જીવના ગ – ઉપગ પરિણામ આદિમાન અર્થાત પ્રત્યક્ષગ્રાહ્ય છે, અર્થાત એના શેષ પરિણામ આગમગ્રાહ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy