________________
તત્ત્વાથસૂત્ર
હવે સ્વામીભેદથી યેાગના ફ્લભેદ કહે છે सकषायाकषाययेाः साम्परायिकेर्यापथयेाः | ५ | ક્યાયસહિત અને કષાયરહિત આત્માના યાગ અનુક્રમે સાંપરાયિક કમ અને ઈર્ષ્યાપથ કના ખધહેતુ —આસ્રવ—થાય છે.
૫૪
જેનામાં ક્રાધ, લાભ આદિ કષાયોને ઉય હાય તે કષાયસહિત, અને જેનામાં ન હેાય તે કષાયરહિત છે. પહેલાથી દશમા ગુણસ્થાન સુધીના બધા જીવા ન્યૂનાધિક પ્રમાણમાં સકષાય છે, અને અગિયારમા આદિ આગળના ગુરુસ્થાનવાળા અકષાય છે.
-
આત્માના સપરાય પરાભવ કરતુ ક્રર્મ સાવરાચિન્હ કહેવાય છે. જેમ ભીના ચામડા ઉપર હવાથી પડેલી રજ એની સાથે ચોંટી જાય છે, તેમ યોગ દ્વારા આત્કૃષ્ટ જે કર્મ કષાયાદયના કારણથી આત્માની સાથે સંબદ્ધ થઈ તે સ્થિતિ પ્રાપ્ત કરે છે, તે કર્માં સાંપરાયિક છે, સૂકી ભી'તની ઉપર લાગેલા લાકડાના ગાળાની માફક યાગથી આકૃષ્ટ જે ક કષાયાય ન હેાવાના કારણે આત્માની સાથે લાગીને તરત જ છૂટી જાય છે, તે આવથ ક કહેવાય છે. ઈર્યાપથ કની સ્થિતિ ફક્ત એ સમયની માનવામાં આવે છે.
કષાયેાયવાળા આત્મા કાયયેાગ આદિ ત્રણ પ્રકારે શુભ-અશુભ યાગથી જે ક આંધે છે, તે સાંપરાયિક કહેવાય છે, અર્થાત્ તે કષાયની તીવ્રતા—મતા પ્રમાણે અધિક અથવા ઓછી સ્થિતિવાળુ થાય છે, અને યથાસંભવ શુભાશુભ વિપાકનું કારણ પણ થાય છે. પરંતુ કષાયમુક્ત આત્મા ત્રણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org