SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Tattvārthasūtra Now, the distinction between the yoga of the self with and without passions is explained: In this context, those that are with passions and those that are without passions, in accordance with the nature of the self, regarding asrava (influx of karmas) are discussed. While those beings below and up to the tenth gunasthana are to some extent passions (sakaṣāya), those from the eleventh onwards are beyond passions (akaṣāya). The actions which arise from the self that is influenced by the influx of karmas are termed as sāvara-āchhinna. Just as dust sticks to wet leather, in the same way, through yoga, the actions rooted in passions are connected to the self, leading to a state of association with the self, which is termed as sāpara. On the other hand, actions that are not associated with passions are known as avāṭha, which detach immediately from the self. The state of iryāpatha (momentary condition) is considered only for that period. The self with passions engages in three types of auspicious and inauspicious actions through yoga, which is termed as sāpara. This means that based on the intensity of passions (kṣāya), the state can be more or less, and it can also serve as a cause for favorable and unfavorable results to the extent possible. However, the passion-free self remains unaffected by such three aspects.
Page Text
________________ તત્ત્વાથસૂત્ર હવે સ્વામીભેદથી યેાગના ફ્લભેદ કહે છે सकषायाकषाययेाः साम्परायिकेर्यापथयेाः | ५ | ક્યાયસહિત અને કષાયરહિત આત્માના યાગ અનુક્રમે સાંપરાયિક કમ અને ઈર્ષ્યાપથ કના ખધહેતુ —આસ્રવ—થાય છે. ૫૪ જેનામાં ક્રાધ, લાભ આદિ કષાયોને ઉય હાય તે કષાયસહિત, અને જેનામાં ન હેાય તે કષાયરહિત છે. પહેલાથી દશમા ગુણસ્થાન સુધીના બધા જીવા ન્યૂનાધિક પ્રમાણમાં સકષાય છે, અને અગિયારમા આદિ આગળના ગુરુસ્થાનવાળા અકષાય છે. - આત્માના સપરાય પરાભવ કરતુ ક્રર્મ સાવરાચિન્હ કહેવાય છે. જેમ ભીના ચામડા ઉપર હવાથી પડેલી રજ એની સાથે ચોંટી જાય છે, તેમ યોગ દ્વારા આત્કૃષ્ટ જે કર્મ કષાયાદયના કારણથી આત્માની સાથે સંબદ્ધ થઈ તે સ્થિતિ પ્રાપ્ત કરે છે, તે કર્માં સાંપરાયિક છે, સૂકી ભી'તની ઉપર લાગેલા લાકડાના ગાળાની માફક યાગથી આકૃષ્ટ જે ક કષાયાય ન હેાવાના કારણે આત્માની સાથે લાગીને તરત જ છૂટી જાય છે, તે આવથ ક કહેવાય છે. ઈર્યાપથ કની સ્થિતિ ફક્ત એ સમયની માનવામાં આવે છે. કષાયેાયવાળા આત્મા કાયયેાગ આદિ ત્રણ પ્રકારે શુભ-અશુભ યાગથી જે ક આંધે છે, તે સાંપરાયિક કહેવાય છે, અર્થાત્ તે કષાયની તીવ્રતા—મતા પ્રમાણે અધિક અથવા ઓછી સ્થિતિવાળુ થાય છે, અને યથાસંભવ શુભાશુભ વિપાકનું કારણ પણ થાય છે. પરંતુ કષાયમુક્ત આત્મા ત્રણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy