________________
ર૪૪
તાર્થસૂત્ર
કર્યું નથી. આથી પ્રશ્ન થાય છે કે પહેલાં એવું વિધાન ન કરવાના હેતુ કાળ દ્રવ્ય નથી એ છે ? એ પ્રશ્નના ઉત્તર આ સૂત્રમાં આપ્યા છે.
સૂત્રકારનુ કહેવુ એમ છે કે, કાઈ આચાર્ય કાળને દ્રવ્યરૂપ માને છે. આ કથનથી સૂત્રકારનું તાત્પર્ય એમ સમજાય છે કે, વસ્તુતઃ કાળ સ્વત ંત્ર દ્રવ્યરૂપે સર્વ સંમત નથી.
કાળને અલગ દ્રવ્ય માનતા આચાર્યના મતનું નિરાકરણ સૂત્રકારે કર્યુ નથી. ફક્ત એનુ વર્ણન માત્ર ક" છે. આ વનમાં સૂત્રકાર કહે છે કે, કાળ અનંત પર્યાયવાળા છે. વના આદિ પર્યાય તે પહેલાં કહી ચૂકવ્યા છીએ. સમયરૂપ પર્યાય પણ કાળના જ છે. વર્તમાન કાલરૂપ સમયપર્યાય છે તે ફક્ત એક હાય છે, પરંતુ અતીત, અનાગત સમયના પર્યાય અનંત હોય છે. આથી કાળને અનંત સમયવાળા કહ્યો છે. [ ૩૮ – ૩૯ ]
છે:
હવે ગુણનું સ્વરૂપ વર્ણવે મુખ્યપ્રયા નિષ્ણુ
તુ: | ૩૦ |
જે દ્રવ્યમાં હુંમેશાં રહે છે અને ગુણરહિત છે, તે ગુણ છે.
દ્રવ્યના લક્ષણમાં ગુણુનું કથનર કર્યુ છે, એથી એનુ સ્વરૂપ અહીયાં બતાવ્યું છે.
જો કે પર્યાય પણ દ્રવ્યને જ આશ્રિત છે, અને નિર્ગુણ છે. તથાપિ તે ઉત્પાદવિનાશવાળા હોવાથી દ્રવ્યમાં સન્ન રહેતા
૧. જીઓ એ. ૫ સૂ .૧૨. ૨. જીએ એ. ૫ સ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org