________________
અધ્યાય ૫ સૂત્ર ૨૬-૨૭
૧
છે. જે જે પૌદ્ગલિક કાર્ય દૃષ્ટિગોચર થાય છે, એ બધાં સકારણુ હાય છે; એ રીતે જે અદશ્ય અંતિમ કાર્યો હાય છે, એનુ પણ કારણ હાવું જોઈ એ. તે કારણ પરમાણુ દ્રવ્ય છે. એનુ કારણ ખીજું કાઈ દ્રવ્ય ન હેાવાથી એને અંતિમ કારણ કહ્યું છે. પરમાણુ દ્રવ્યના કાઈ વિભાગ નથી અને થઈ પણ શકતા નથી, આથી તેનાં આદિ, મધ્ય અને અંત તે પોતે જ છે. પરમાણુ દ્રવ્ય અમૃદ્ધ અસમુદાયરૂપ હાય છે.
પુદ્ગલદ્રવ્યને ખીજો પ્રકાર સ્કધ છે. સ્કંધ બધા બહુસમુદાયરૂપ હાય છે, અને તે પેાતાના કારદ્રવ્યની અપેક્ષાએ કાર્યદ્રવ્યરૂપ તથા પેાતાના કાર્ય દ્રવ્યની અપેક્ષાએ કારણુદ્રવ્યરૂપ છે. જેમ દ્વિપ્રદેશ આદિ કધ એ પરમાણુ આદિનું કાર્ય છે અને ત્રિપ્રદેશ આદિનું કારણ પણ છે. [૨૫]
હવે અનુક્રમથી સ્કંધ અને અણુની ઉત્પત્તિનાં કારણ કહે છે
સંખ્યાત મેદ્રસ્ય ઉત્પદ્યન્તે। રદ્દ ।
મેવાળુઃ ।૨૭।
સંઘાતથી, ભેદથી અને સંધાત-ભેદ બન્નેથી સ્કંધ ઉત્પન્ન થાય છે.
અણુ ભેથી જ ઉત્પન્ન થાય છે. સ્કંધ-અવયવી—દ્રવ્યની ઉત્પત્તિ ત્રણ પ્રકારની હોય છે, કાઈ સ્કંધ સધાત–એકત્વપસ્મ્રુિતિ-થી ઉત્પન્ન થાય છે; કાઈ ભેદથી બને છે, અને કેાઈ એક સાથે ભેદ તેમ જ સંધાત અને નિમિત્તથી અને છે. જ્યારે અલગ અલગ રહેલા એ પરમાણુઓના મળવાથી દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે, ત્યારે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org