________________
૧૩૦
તત્ત્વાર્થ સૂત્ર
ધ્રૌવ્યનુ કથન છે, તે દ્રવ્યના અન્વયી સ્થાયી અંશ માત્રને લઈ તે છે; અને અહીંયાં નિત્યત્વનું કથન છે તે ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અશાના અવિચ્છિન્નત્વને લઈ ને છે. આ જ પૂર્વસૂત્રમાં કથિત ધ્રૌવ્ય અને આ સૂત્રમાં કથિત નિત્યત્વની વચ્ચે અંતર છે. [૩૦]
હવે અનેકાંતના સ્વરૂપનુ સમર્થન કરે છે: अर्पितानर्पित सिद्धेः । ३१ ।
પ્રત્યેક વસ્તુ અનેક ધર્માંત્મક છે; કેમ કે અર્પિત એટલે કે અપÖા અર્થાત્ અપેક્ષાથી અને અર્પિત એટલે કે, અનપણા અર્થાત્ મીજી અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે.
પરસ્પર વિરુદ્ધ કિંતુ પ્રમાણસિદ્ધ ધર્મના સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે, એ બતાવવું; તથા વિદ્યમાન અનેક ધર્મોમાંથી કથારેક એકનુ અને કન્યારેક બીજાનું પ્રતિપાદન કેમ થાય છે એ બતાવવું, એ આ સૂત્રને ઉદ્દેશ છે.
આત્મા સત્ છે. એવી પ્રતીતિ અથવા ઉક્તિમાં જે સત્ત્વનુ ભાન હેાય છે, તે બધી રીતે ટિત થતું નથી, જો એમ હાય તા આત્મા, ચેતના આદિ સ્વ-રૂપની માફક ધટાદિ પર-રૂપથી પણ સત્ સિદ્ધ થાય, અર્થાત એમાં ચેતનાની માફક ઘટત્વ પણ ભાસમાન થાય, જેથી એનું વિશિષ્ટ સ્વરૂપ સિદ્ધ જ ન થાય. વિશિષ્ટ સ્વરૂપના અર્થ જ એ છે કે તે સ્વરૂપથી સત્ અને પરરૂપથી સત્ નહિ અર્થાત્ અસત છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્ત્વ અને બીજી અપેક્ષાએ અસત્ત્વ એ બંને ધર્મ આત્મામાં સિદ્ધ થાય છે. જેમ સત્ત્વ
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org