SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
130 Tattvartha Sutra The discourse on substance (dravya) takes into account only the permanent aspect of substance; and the statement of eternity here refers to the unbroken nature of the three—the production (utpada), decay (vyaya), and substance (dravya). There is a difference between the substance mentioned in this previous sutra and the statement of eternality in this sutra. [30] Now it supports the nature of many-sidedness: "Arpitān arpit siddheḥ." 31. Every object has multiple dharmas; because "arpit" (arising) means arising in relation, and "anarpit" (non-arising) means arising contrary to the aspect of that relation. The purpose of this sutra is to show how the coordination of mutually contradictory yet evidential dharmas can occur in one object; and to explain why, among the numerous existing dharmas, sometimes one is substantiated and at other times another is substantiated. The soul (ātman) is existence (sat). The awareness or assertion in which the essence of existence is perceived does not fail in all respects; if it does, then the soul, being conscious, is also proven to exist through the nature of matter and form; that is to say, like consciousness, the nature of matter also appears to manifest, so that its distinct essence does not get established. The essence of distinctness means that it is existence through one form and not existence through another form; that is to say, it is non-existence (asat). In this way, under some aspects, existence and under other aspects, non-existence both become established in the soul. Just as existence...
Page Text
________________ ૧૩૦ તત્ત્વાર્થ સૂત્ર ધ્રૌવ્યનુ કથન છે, તે દ્રવ્યના અન્વયી સ્થાયી અંશ માત્રને લઈ તે છે; અને અહીંયાં નિત્યત્વનું કથન છે તે ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અશાના અવિચ્છિન્નત્વને લઈ ને છે. આ જ પૂર્વસૂત્રમાં કથિત ધ્રૌવ્ય અને આ સૂત્રમાં કથિત નિત્યત્વની વચ્ચે અંતર છે. [૩૦] હવે અનેકાંતના સ્વરૂપનુ સમર્થન કરે છે: अर्पितानर्पित सिद्धेः । ३१ । પ્રત્યેક વસ્તુ અનેક ધર્માંત્મક છે; કેમ કે અર્પિત એટલે કે અપÖા અર્થાત્ અપેક્ષાથી અને અર્પિત એટલે કે, અનપણા અર્થાત્ મીજી અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. પરસ્પર વિરુદ્ધ કિંતુ પ્રમાણસિદ્ધ ધર્મના સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે, એ બતાવવું; તથા વિદ્યમાન અનેક ધર્મોમાંથી કથારેક એકનુ અને કન્યારેક બીજાનું પ્રતિપાદન કેમ થાય છે એ બતાવવું, એ આ સૂત્રને ઉદ્દેશ છે. આત્મા સત્ છે. એવી પ્રતીતિ અથવા ઉક્તિમાં જે સત્ત્વનુ ભાન હેાય છે, તે બધી રીતે ટિત થતું નથી, જો એમ હાય તા આત્મા, ચેતના આદિ સ્વ-રૂપની માફક ધટાદિ પર-રૂપથી પણ સત્ સિદ્ધ થાય, અર્થાત એમાં ચેતનાની માફક ઘટત્વ પણ ભાસમાન થાય, જેથી એનું વિશિષ્ટ સ્વરૂપ સિદ્ધ જ ન થાય. વિશિષ્ટ સ્વરૂપના અર્થ જ એ છે કે તે સ્વરૂપથી સત્ અને પરરૂપથી સત્ નહિ અર્થાત્ અસત છે. આ રીતે અમુક અપેક્ષાએ સત્ત્વ અને બીજી અપેક્ષાએ અસત્ત્વ એ બંને ધર્મ આત્મામાં સિદ્ધ થાય છે. જેમ સત્ત્વ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy