SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
If it exists, it is in the nature of permanence. In the context of the scripture, just as the stability of the subject matter is essential for realization, the stability of the perceiving self (the soul) is also necessary. Only when both the inert and sentient entities remain unaffected can the various manifestations in this world, which are a mixture of both, never arise. Therefore, the Jain philosophy considers the consequential permanence as consistent with reasoning. Now, by a different explanation, it describes the permanence of the previous stated reality. The absolute reality of permanence does not deviate from the nature of the object, hence it is eternal. The existence of production, consumption, and persistence is the nature of the object itself. This essence is called reality. The essence is eternal, meaning it remains unchanged across all three times (past, present, future). It is not the case that in some things or in the essence itself, production, consumption, and persistence may exist at times and sometimes not. At every moment, the three aspects—production and others—must inevitably occur, this is the eternity of reality. Not abandoning its own nature is the persistence of all entities, and at each moment, different results arise or get destroyed, which corresponds to production and consumption for them. The cycle of persistence and the three products is always visible in the essence alone. This formula indicates that at any time, no part is ever made free or lost from this cycle, as shown in this eternal formula. In the previous formula, 4-15.
Page Text
________________ હોય તો એ છે સણક્ષણમાં ત્પન્ન ના અધ્યાય - સૂત્ર ૩ પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે, તેમ જ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે. એ રીતે જડ અથવા ચેતન તત્ત્વ માત્ર જે નિર્વિકાર હોય તો એ બંને તના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી વિવિધતા ક્યારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિત્યત્વવાદને જૈન દર્શન યુક્તિસંગત માને છે. - હવે બીજી વ્યાખ્યા વડે, પૂર્વોક્ત સતના નિત્યત્વનું વર્ણન કરે છે. તમાવવ્ય નિત્યપૂ” સત પિતાના સ્વભાવથી ચુત થતું નથી માટે નિત્ય છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે. આ સ્વરૂપ જ સત્ કહેવાય છે. સ્વરૂપ નિત્ય છે, અર્થાત તે ત્રણે કાળમાં એકસરખું અવસ્થિત રહે છે. એવું નથી કે કેઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્ય ક્યારેક હોય અને ક્યારેક ન હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશ અવશ્ય થાય છે, એ જ સતનું નિત્યત્વ છે. પોતપોતાની જાતિને ન છોડવી એ જ બધાં દ્રવ્યનું ધ્રૌવ્ય છે અને પ્રત્યેક સમયમાં ભિન્નભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમને ઉત્પાદવ્યય છે. ધ્રૌવ્ય તથા ઉત્પાદત્રયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે. - આ ચક્રમાંથી ક્યારે પણ કોઈ અંશ મુક્ત–લુપ્ત થતો નથી, એ જ આ સૂત્ર દ્વારા બતાવ્યું છે. પૂર્વ સૂત્રમાં ૪-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy