SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
228 The Tattvarthasutra regards a substance as merely momentary, meaning that it considers each substance to be produced and destroyed moment by moment, and does not hold it to have any stable basis. However, due to the impossibility of eternal nature in the transient results of production and destruction, a contradiction arises. Nonetheless, Jain philosophy does not maintain that any substance is merely a fleeting eternal or merely a resultant eternal; rather, it accepts resultant eternality. As a result, although all beings remain stable in their original nature, changes occur based on causes, leading to production and destruction. Therefore, in regard to each substance, there is no contradiction when considering its fundamental essence (substance) versus its resultant, production, and destruction. Jain philosophy's doctrine of resultant eternality, like that of Samkhya, is not limited to the non-conscious nature; it also applies to the conscious principle. The primary means of accepting the broad doctrine of resultant eternality is direct experience. Upon close examination, there is no element that is purely non-resultant or merely resultant. All external entities are understood to be resultant eternals. Since all substances are only momentary, the continual production and destruction of new entities in every moment, coupled with the absence of any stable basis, prevents the experience of homogeneity in momentary results from ever occurring. In other words, when an object seen previously is recognized again as "this is that very object," such recognition does not happen in any way, because...
Page Text
________________ ૨૨૮ તત્વાર્થસૂત્ર વસ્તુને માત્ર ક્ષણિક માને અર્થાત્ પ્રત્યેક વસ્તુને ક્ષણક્ષણમાં ઉત્પન્ન થનારી તથા નષ્ટ થનારી માને અને એને કોઈ સ્થિર આધાર ન માને, તો પણ ઉત્પાદવ્યયશીલ અનિત્ય પરિણામમાં નિત્યત્વને સંભવ ન હોવાના કારણે ઉપરને વિરેાધ આવે. પરંતુ જૈનદર્શન કઈ વસ્તુને કેવળ ફૂટસ્થ નિત્ય અથવા કેવળ પરિણામી માત્ર ન માનતાં પરિણામી નિત્ય માને છે. એથી બધાં તો પિતપિતાની જાતિમાં સ્થિર રહ્યાં છતાં પણ નિમિત્ત પ્રમાણે પરિવર્તન ઉત્પાદ–વ્યય પ્રાપ્ત કરે છે. એથી જ પ્રત્યેક વસ્તુમાં મૂળજાતિ (દ્રવ્ય) ની અપેક્ષાએ ધ્રૌવ્ય, અને પરિણામની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય એ બંને ઘટિત થવામાં કેઈ વિરોધ આવતો નથી. જૈનદર્શનને પરિણામી નિત્યત્વવાદ સાંખ્યની માફક ફક્ત જડ પ્રકૃતિ સુધી જ નથી; કિંતુ ચેતનતત્ત્વમાં પણ તે લાગુ પડે છે. બધાં તમાં વ્યાપક રૂપે પરિણામી નિત્યત્વવાદને સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણ અનુભવ છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કોઈ એવું તત્ત્વ અનુભવમાં નથી આવતું કે જે ફક્ત અપરિણમી હોય, અથવા માત્ર પરિણામરૂપ હય, બાહ્ય આત્યંતર બધી વસ્તુઓ પરિણામી નિત્ય માલૂમ પડે છે. જે બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તે પ્રત્યેક ક્ષણમાં નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમ જ એને કઈ સ્થાયી આધાર ન હોવાને લીધે એ ક્ષણિક પરિણામ પરંપરામાં સજાતીયતાને અનુભવ ક્યારે પણ ન થાય. અર્થાત પહેલાં કોઈ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જે “આ તે જ વસ્તુ છે એવું પ્રત્યભિજ્ઞાન થાય છે, તે કઈ પણ રીતે ન થાય. કેમ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy